
Aditya Gadhavi
@AdityaGadhvi03 • 11,306 subscribers
An Artist! Follow me on Instagram: https://t.co/DdaRN7TUvD
Shorts
Videos

આ ક્ષેત્રમાં બોવ ઓછા લોકો ખરેખર તમારી પ્રગતી જોઇને દિલથી રાજી થતા હોય, પણ કિર્તીદાન એક આવું વ્યક્તિત્વ છે કે જે કાયમ મારી બધી સફળતા જોઇને ખરેખર રાજી થાય. કારણકે એમને મારી અંદર એ નાનકડો સ્કૂલે જતો આદિત્ય જ હજી દેખાય છે. સંગીત ક્ષેત્રે એમની પાસેથી ઘણું શીખવા મળે છે.
Aditya Gadhavi12,797 Aufrufe • vor 2 Monaten

Tickets on #BookMyShow and #PayTMinsider એકમાત્ર એવો Concert જેમાં કોઇ હિન્દી ફિલ્મના ગીત, ગઝલ કે અન્ય ગીતો વગર માત્ર ને માત્ર મારી ભાષાના અને મારા લોક સંગીતના સુંદર ગીતો ઉપર એક ભવ્ય Concert perform કરવામાં આવે છે… #AdityaGadhviLiveInConcert #Surat #20thMay2023
Aditya Gadhavi10,889 Aufrufe • vor 3 Jahren
Keine weiteren Inhalte verfügbar