
Amit Chavda
@AmitChavdaINC • 91,181 subscribers
President-Gujarat Pradesh Congress Committee, Former Leader of Congress Legislative Party - Gujarat, MLA - Gujarat. Tweets are personal. RTs/Like ≠ endorsement
Shorts
Videos

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. CMO Gujarat DGP Gujarat Bhupendra Patel Harsh Sanghavi Collector and DM Anand
Amit Chavda34,216 Aufrufe • vor 1 Jahr

गुजरात में Bhupendra Patel सरकार के ख़िलाफ़ #gyansahayak करार आधारित नोकरी की योजना बंध कर स्थायी नोकरी के लिए आंदोलन कर रहे हजारो युवाओं ने आज #गांधीनगर में कांग्रेस के #जनमंच पर आकर सरकार के ख़िलाफ़ लंबी लड़ाई लड़ने कि शपथ लेकर आहवान किया है के सरकार हमारी माँगे स्वीकार नहीं करेंगी तो आने वाले चुनावों में हम सरकार में बैठे लोगो को जानता की ताक़त का परिचय करायेंगे । #gyansahayak #gyansahayak #GUJ_WANT_GOV_TEACHERS #कायमी_भरती_मांगे_गुजरात #ज्ञान_सहायक_रद_करो #જ્ઞાનસહાયક #TETTAT
Amit Chavda26,908 Aufrufe • vor 2 Jahren

રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી પડી છે ખુલ્લેઆમ હત્યાઓ, લૂંટ, છેડતી, બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ, બુટલેગર બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે. આખા ગુજરાતમાં રસ્તાઓ પર ખાડા છે એ જોઈને તો એટલું ચોક્કસ કઈ શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. #Remove5yearFixpay #Janakroshsabha #VoteChori Mukul Wasnik Subhashini Sharad Yadav
Amit Chavda10,876 Aufrufe • vor 9 Monaten

मुंबई में भाषा विवाद के नाम पर गुजराती व्यापारी पर हमले कि घटना की घोर निंदा करते है। जब PM और देश के गृहमंत्री गुजराती है, महाराष्ट्र में भाजपा की सरकार है तब भी सरकार में से किसीने न एक्शन लिए न निंदा की। गुजरात में भाजपा के अध्यक्ष मराठी है और वह चाहते तो अपने प्रान्त के लोगो को उनकी भाषा मे जवाब दे सकते थे लेकिन अब लगता है कि भाजपा ने गुजरातीओ को टेकन फ़ॉर ग्रांटेड ले लिया है। Bhupendra Patel जी महाराष्ट्रमें गुजरातियों की सुरक्षा और सम्मान को Devendra Fadnavis से बात कर सुनिश्चित करे । CMO Gujarat CMO Maharashtra
Amit Chavda10,583 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar