
C R Paatil
@CRPaatil • 550,863 subscribers
Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
Shorts
Videos

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ગંભીર છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે અને રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપી છે. મારી સૌને અપીલ છે કે રેડ એલર્ટને ગંભીરતાથી લો, અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને એકબીજાને મદદરૂપ થજો. આ કટોકટીના સમયમાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા સર્વોપરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ આપો.
C R Paatil15,755 次观看 • 1 天前

लगातार चुनावी पराजयों के बाद राहुल गांधी जी विद्यार्थियों के संवेदनशील मुद्दों को राजनीतिक अवसर के रूप में इस्तेमाल करने का प्रयास कर रहे हैं। संसद में सरकार हर महत्वपूर्ण विषय पर नियमानुसार विस्तृत चर्चा के लिए तैयार है, फिर भी सदन की कार्यवाही बाधित करना समाधान का मार्ग नहीं है। प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में विद्यार्थियों का हित और उनका उज्ज्वल भविष्य सदैव प्राथमिकता रहा है। NEET से जुड़े मामले में भी सरकार ने सख्त रुख अपनाते हुए स्पष्ट किया है कि दोषियों को बख्शा नहीं जाएगा। देश के विद्यार्थी जागरूक हैं। वे समझते हैं कि कौन उनके भविष्य की चिंता करते हुए समाधान के लिए प्रतिबद्ध है और कौन उनके संवेदनशील मुद्दों को राजनीतिक हित साधने का माध्यम बना रहा है।
C R Paatil14,401 次观看 • 1 天前

आज आप सभी के अपार स्नेह और आशीर्वाद से मुझे केंद्रीय केबिनेट मंत्री पद की शपथ लेने का सौभाग्य प्राप्त हुआ है। इस महत्वपूर्ण दायित्व को निभाने का अवसर देने के लिए मैं माननीय प्रधानमंत्री श्री Narendra Modi साहब का ह्रदय से आभार व्यक्त करता हूँ। इसके साथ ही, मैं माननीय केंद्रीय केबिनेट मंत्री श्री Amit Shah जी और राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय केबिनेट मंत्री श्री Jagat Prakash Nadda जी का भी आभार प्रकट करता हूँ। यह मेरे लिए गर्व और जिम्मेदारी का एक अद्वितीय संगम है। मैं प्रतिज्ञा करता हूँ कि अपनी समर्पण, निष्ठा और ईमानदारी से इस पद की गरिमा को बनाए रखूँगा। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहब के नेतृत्व एवं मार्गदर्शन और अमितभाई शाह जी के मार्गदर्शन में, मैं देश एवं जनता की सेवा में अपने संपूर्ण सामर्थ्य को समर्पित कर दूँगा। मैं अपने सभी सहयोगी सांसदों, भारतीय जनता पार्टी के समर्पित कार्यकर्ताओं और अपने निर्वाचन क्षेत्र के प्रिय मतदाताओं का ह्रदय से धन्यवाद करता हूँ। आपके समर्थन और विश्वास के बिना यह संभव नहीं हो पाता। इस महत्वपूर्ण अवसर पर, मैं यह संकल्प लेता हूँ कि देश के विकास और जनता के कल्याण के लिए अनवरत कार्य करता रहूँगा। मेरे हर कदम का उद्देश्य राष्ट्र की प्रगति और हर नागरिक के जीवन में खुशहाली लाना होगा। विकसित भारत के स्वप्न को साकार करने के लिए मैं पूरी तन्मयता और निष्ठा से कार्य करूंगा। भारत माता की जय! जय हिन्द ! #modiagain #ViksitBharat #modikaparivaar
C R Paatil61,388 次观看 • 2 年前

बिहार के मतदाताओं ने जिस विश्वास और उत्साह के साथ NDA को प्रचंड समर्थन दिया है, वह अभूतपूर्व है। जनता ने बड़े पैमाने पर मतदान कर विकास, स्थिरता और सुशासन के पक्ष में स्पष्ट संदेश दिया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर और माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी द्वारा संचालित योजनाओं ने बिहार के नागरिकों के जीवन में जो सकारात्मक परिवर्तन लाए हैं, उसी विश्वास के आधार पर मतदाताओं ने सामाजिक विभाजनों से ऊपर उठकर मतदान किया है। यह परिणाम जनता के परिपक्व लोकतांत्रिक निर्णय, विकास में आस्था और उज्ज्वल बिहार के संकल्प का प्रतीक है। #NDA #biharelection2025
C R Paatil21,444 次观看 • 8 个月前

આ નવા ભારતનો જયઘોષ છે….!!! ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે ભીની આંખે એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે. આ ગૌરવપૂર્ણ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ISRO નાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે ! વંદે માતરમ ! જય હિંદ ! #Chandrayaan3
C R Paatil28,276 次观看 • 2 年前

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરનો સામનો કરવા તંત્ર સજ્જ છે, જે વિસ્તારમાં વાવાઝોડાની અસર નથી, એ વિસ્તારનાં કાર્યકર્તાશ્રીઓ પણ ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. ડોક્ટર સેલની ટીમને પણ સૂચના પાઠવી દેવાઇ છે. હું સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે સાવચેતી રાખો અને દરિયા કિનારે ના જાવ, કારણ વિના ઘરની બહાર ન નીકળશો અને સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરો. આ આફત સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે.
C R Paatil18,138 次观看 • 3 年前

ભારતીય જનતા પાર્ટીનાં “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પ સાથે પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે સતત માર્ગદર્શન પૂરું પાડતા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને વંદન કરું છું અને એમનો આભાર માનું છું. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી Amit Shah જી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Jagat Prakash Nadda જીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પૂરી તાકાત સાથે તન, મન, ધનથી કામ કરે છે એ જ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે, તાકાત છે. સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક નત મસ્તક આભાર વ્યક્ત કરું છું. સૌ હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ગુજરાતનાં સૌ નાગરિકોનો પણ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય !!!
C R Paatil17,379 次观看 • 3 年前
没有更多内容可加载

