
Gujarat Information
@InfoGujarat • 606,674 subscribers
Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Shorts
Videos

Experience vibrant culture, crafts and the stunning white desert. Join the celebration at Rann Utsav.
Gujarat Information4,310,272 просмотров • 1 год назад

Empowering Women Self-Help Groups with Advanced Agricultural Technology.
Gujarat Information820,427 просмотров • 1 год назад

સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદનશીલતા... દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ગાંધીનગરથી વીડિયો વોલ મારફતે ઓચિંતા જોડાયા; મહેસાણા, કચ્છ અને ભાવનગરના નાગરિકોની રજૂઆતો સાંભળી... મુખ્યમંત્રીશ્રીએ અરજદારોને સંતોષ થાય તે રીતે રજૂઆતોનું નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી; પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા આદેશો આપ્યા… CMO Gujarat
Gujarat Information21,628 просмотров • 29 дней назад

કચ્છનું રણ બનશે ગુજરાતની પ્રગતિના ઉજાસનું કેન્દ્ર... બિન પરંપરાગત ઊર્જા ક્ષેત્રે ભવિષ્યની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે કચ્છ ખાતે આકાર લઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક... #RE #RenewableEnergy #EnergyPark #kutch #Gujarat
Gujarat Information266,826 просмотров • 1 год назад

સાયબર ફ્રોડની ફરિયાદ માટે હવે પોલિસ સ્ટેશન નહીં જવું પડે!! નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ; 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે... ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ₹15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી છે... રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘e-Zero FIR’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે : નાયબ મુખ્યમંત્રીશ્રી #Cyberawareness #ezerofir #Cybersecurityawareness CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ
Gujarat Information17,894 просмотров • 24 дней назад

ગુજરાતના સાપોનું ઝેર હવે બનશે “સંજીવની” વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર- લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ)- એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે સોંપવામાં આવ્યું; આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે-રસીનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ગુજરાતને મળે તેવી સંભાવના... CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Arjun Modhwadia Pravinbhai Gordhanji Mali
Gujarat Information20,058 просмотров • 1 месяц назад

ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન... કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના અંતર્ગત ઓવરહેડ લાઈનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ; રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન”... #RDSS #GujaratGovernment CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Rushikesh Patel
Gujarat Information13,814 просмотров • 3 месяцев назад

લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મેળવો મુક્તિ... 'સુગમ ડિજિટલ ગુજરાત' દ્વારા હવે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા જેવી 20થી વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે... અરજી કરો ઘરે બેઠા અને સર્ટિફિકેટ મેળવો તમારા મોબાઈલમાં... તમારા સર્ટિફિકેટ હવે સીધા તમારા WhatsApp પર! વધુ જાણકારી માટે આજે જ મુલાકાત લો: #GujaratGovernment #DigitalGujarat CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi
Gujarat Information14,645 просмотров • 3 месяцев назад
