
Gujarat Information
@InfoGujarat • 606,243 subscribers
Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Shorts
Videos

Experience vibrant culture, crafts and the stunning white desert. Join the celebration at Rann Utsav.
Gujarat Information4,310,270 görüntüleme • 1 yıl önce

Empowering Women Self-Help Groups with Advanced Agricultural Technology.
Gujarat Information820,424 görüntüleme • 1 yıl önce

વિઝન ગરીબ કલ્યાણનું, મિશન જનજનના ઉત્કર્ષનું… માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણને સમર્પિત ગુજરાત સરકારનું ₹3,70,250 કરોડનું વિક્રમી બજેટ.. #GujaratBudget2025 #Budget2025
Gujarat Information296,241 görüntüleme • 1 yıl önce

ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન... કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના અંતર્ગત ઓવરહેડ લાઈનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ; રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન”... #RDSS #GujaratGovernment CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Rushikesh Patel
Gujarat Information13,317 görüntüleme • 1 ay önce

લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મેળવો મુક્તિ... 'સુગમ ડિજિટલ ગુજરાત' દ્વારા હવે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા જેવી 20થી વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે... અરજી કરો ઘરે બેઠા અને સર્ટિફિકેટ મેળવો તમારા મોબાઈલમાં... તમારા સર્ટિફિકેટ હવે સીધા તમારા WhatsApp પર! વધુ જાણકારી માટે આજે જ મુલાકાત લો: #GujaratGovernment #DigitalGujarat CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi
Gujarat Information14,592 görüntüleme • 1 ay önce

"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..." રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર #NoPanicPlease CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi
Gujarat Information18,380 görüntüleme • 3 ay önce

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ... #NoPanicPlease CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi
Gujarat Information14,526 görüntüleme • 3 ay önce

IPS અધિકારી ડૉ. નીરજા ગોટરુની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત ભરતી પ્રક્રિયામાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ‘ઝીરો એરર’ ટાર્ગેટ માટે ફૂલપ્રુફ વ્યવસ્થા... #GPRB #gujaratpolice #Gujarat #PoliceRecruitment #GujaratGovernment CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Gujarat Police Recruitment Board Official
Gujarat Information16,482 görüntüleme • 5 ay önce

એડવેન્ચર માટે તૈયાર છો ને...!! મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના સૌ પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું થશે ઉદ્ઘાટન... 🗓️ 23/05/2025 📍ધરોઈ, મહેસાણા #DharoiAdventureFest #AdventureFest #GujaratTourism CMO Gujarat Bhupendra Patel Mulubhai Bera Gujarat Tourism
Gujarat Information31,002 görüntüleme • 1 yıl önce