Krishna Patel's banner
Krishna Patel's profile picture

Krishna Patel

@Krishna760046 • 14,985 subscribers

Broadcast journalist @sandeshnews/ Ex Vtv, News18. Sandesh Vishesh at 9:30 PM🎤 📺 Reader, traveller, dreamer.

Shorts

સુરતમાં તડકેશ્વરમાં 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધરાશાયી થઈ ગઈ. એમાં બે એન્જિનિયર જય ચૌધરી, રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરાયા અને બે એજન્સી જ્યંતિ સુપર કન્સ્ટ્રક્શન, બાબુલાલ અંબાલાલ પટેલને બ્લેક લિસ્ટ કરાઈ. લોકોના ટેક્સના કરોડો સ્વાહા થઈ જાય અને કાર્યવાહીના નામે થોડા સમય માટે અધિકારીઓને, એજન્સીને સસ્પેન્ડ કરી દેવાય. સવાલ એ થાય કે આટલી બેકાર ટાંકી, બ્રિજ, રસ્તા બનાવાય છે તેમ છતાં કેમ કોઈને કોઈ ફરક નથી પડતો? રાત્રે ખાડો ખોદાય, દિવસે પૂરાય અને રાત્રે ફરી ખોદાય...જોનારને એવુ લાગે કે અહીં તો જોરદાર વિકાસનું કામ થઈ રહ્યું છે, કાયમ થતુ રહે છે પણ તેમાં લોકોના હાથમાં કંઈ આવતુ નથી. #Corruption

16,427 görüntüleme

Videos

Krishna760046's profile picture

From detention centre 👇

Krishna Patel

11,393 görüntüleme • 18 gün önce

Krishna760046's profile picture

બંને વિડીયો ગુજરાતનાં અલગ અલગ સ્મશાન ગૃહના છે. પહેલો વિડિયો અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહનો છે જ્યાં સૂકા લાકડા ખૂટી પડતા એક ગરીબની અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો. વીડિયો વાયરલ થતા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો અને દંડની કાર્યવાહીની ખાતરી આપી. બીજો વિડિયો સાબરકાંઠાના તલોદના આંજણા ગામનો છે જ્યાં ચાલુ વરસાદમાં સળગતી ચિતા ઉપર પતરુ રાખવુ પડે છે કારણકે સ્મશાનગૃહના નામે તૂટી ગયેલુ પતરું છે. કારણ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે પણ ટેકનિકલ ખામીના કારણે એ લોકો સુધી પહોંચી નથી અને લોકો આવી રીતે સ્વજનોને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા છે. #Gujaratstories

Krishna Patel

23,701 görüntüleme • 1 yıl önce