
ACB Gujarat
@ACBGujarat • 46,914 subscribers
The purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.
Shorts
Videos

ખેતીવાડી શાખા, જીલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે ફરજ બજાવતા રૂપલબેન W/O પરેશકુમાર ટેલર, અને એમના વતી લાંચના નાણાં લેનાર જીલ પરેશકુમાર ટેલર રૂ. ૩૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. ફરીયાદી તથા સહ કર્મચારીઓના ટી.એ.બિલ તથા એલ.ટી.સી. બિલ પાસ કરાવવાના અવેજ પેટે માંગી હતી લાંચ Harsh Sanghavi
ACB Gujarat24,927 Aufrufe • vor 3 Monaten

સી.જી.એસ.ટી., ડીવીઝન-૧, રેન્જ-૫, રાજકોટ ખાતે ફરજ બજાવતા (૧) સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધકુમાર તથા (ર) ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયા રૂ. ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information #ACBGujarat #FightAgainstCorruption
ACB Gujarat24,184 Aufrufe • vor 4 Monaten

જમીન ફાળવણી, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર તથા નિવૃત પટાવાળા દિનેશ બુધાલાલ વાળંદ રૂ.૪,૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Baldev Desai SP Gujarat Information #ACBGujarat #FightAgainstCorruption
ACB Gujarat25,932 Aufrufe • vor 4 Monaten

ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (વર્ગ-૧) વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA IPS Baldev Desai #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
ACB Gujarat17,714 Aufrufe • vor 2 Monaten

હરીપર ગ્રામ પંચાયત, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકાના (૧) સરપંચના પતિ ડાયાભાઇ અરજણભાઇ પરમાર તથા (૨) પ્રજાજન જીવાભાઇ અરજણભાઇ પરમાર રૂા.૫,૦૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
ACB Gujarat12,990 Aufrufe • vor 2 Monaten

ઉધોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ રૂ.૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA IPS Baldev Desai #ACBGujarat #FightAgainstCorruption
ACB Gujarat14,500 Aufrufe • vor 3 Monaten

મેઘરજ મામલતદાર કચેરી, જી.અરવલ્લી ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા રૂ.૫૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ Toll Free No. 1064 Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA IPS Baldev Desai
ACB Gujarat12,793 Aufrufe • vor 3 Monaten

સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, ભાવનગર રીજીયન ખાતે ફરજ બજાવતા (૧) ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર, વર્ગ-૨, મહેશકુમાર અમૃતભાઇ પટેલ તથા (ર) પ્રજાજન પ્રકાશ ગિરીશભાઇ ચૌહાણ રૂ.ર,૦૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information Deepak Meghani #ACBGujarat
ACB Gujarat11,917 Aufrufe • vor 4 Monaten
Keine weiteren Inhalte verfügbar