ACB Gujarat's banner
ACB Gujarat's profile picture

ACB Gujarat

@ACBGujarat46,914 subscribers

The purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.

Shorts

ઉધના ઝોન સુરત મહાનગરપાલિકા, સુરત શહેર ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર, વર્ગ-૨, જીજ્ઞેશભાઇ નટવરલાલ મોદી રૂ. ૪૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. ફરીયાદીના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે માંગી હતી લાંચ. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information

44,323 次观看

વિશ્વામીત્રી પોલીસ ચોકી, માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા (૧) PSI મલ્લીકાબેન ખીમજીભાઇ પરમાર (૨) ASI જયકિશન સોમાજી ગામેતી વિરુધ્ધ રૂા.૧૦,૦૦૦/- ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો.આરોપી નં (૨) લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.આરોપી નં (૧) ને પકડવાના બાકી. Harsh Sanghavi

26,026 次观看

વિધવા સહાય શાખા, મામલતદાર કચેરી, ચાણસ્મા, જી.પાટણ ખાતે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર રૂ.૮૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

16,385 次观看

કાલુપુર રેલ્વે સ્ટેશન અમદાવાદ ખાતે ફરજ બજાવતા ચીફ કોમર્શીયલ કલાર્ક શીવકુમાર ગયાપ્રસાદ યાદવ ડિકોય છટકા દરમિયાન રૂ.૧૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information Deepak Meghani IPS Baldev Desai #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

30,306 次观看

જી.એસ.ટી. ભવન નડીયાદ ખાતે ફરજ બજાવતા (૧) જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, સુબોધ સુભાષ ચૌહાણ તથા (૨) સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી., વર્ગ-૨, અમરનાથ ગોવર્ધનરામ સરોજ રૂપિયા ૧૦ લાખની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information Deepak Meghani IPS Baldev Desai

24,815 次观看

તલાવ ચોરા ગ્રામ પંચાયત, તા.ચિખલી જી.નવસારી ખાતે ફરજ બજાવતા (૧) તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ (૨) પ્રજાજન ગોકુળભાઇ બુધાભાઇ પટેલ રૂ.૪૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

13,396 次观看

બાંધકામ શાખા, તાલુકા પંચાયત કચેરી, વાંસદા, જી.નવસારી ખાતે ફરજ બજાવતા અધિક મદદનિશ ઇજનેર (એસ.ઓ.) કૃણાલભાઇ મનુભાઇ પટેલ રૂ.૧૬,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીના મંજુર થયેલ બીલના પાંચ ટકા લેખે આરોપીએ માંગી હતી લાંચ. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Deepak Meghani

14,780 次观看

સબ રજીસ્ટ્રાર નરોડા-૬, અસારવા, અમદાવાદ ખાતે ફરજ બજાવતા(૧) સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઇ દેસાઇ (૨) કરાર આધારીત સીક્કા ઓપરેટર-સ્ટેમ્પીંગ, જય બળદેવભાઇ આદીવાસી (૩) સર્ચ ઓપરેટર, રાહીલ શૈખ (૪) પ્રજાજન, નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાનાઓ રૂ. ૨,૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi

17,830 次观看

બાબરા નગર પાલિકા તા.બાબરા જી.અમરેલી ખાતે ફરજ બજાવતા જુનિયર કલાર્ક (ચાર્જ સબ રજીસ્ટ્રાર જન્મ- મરણ) નનુભાઇ મામૈયાભાઇ ગમારાનાઓ રૂ.૪,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA #ACBGujarat #Gujarat #FightAgainstCorruption

11,975 次观看

જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ફરજ બજાવતા ઓર્થોપેડીક સર્જન (કરાર આધારીત), ડોકટર ચિંતન સ્નેહલભાઇ શાહ રૂ.૩૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information HARESH MEVADA IPS Baldev Desai #ACBGujarat #FightAgainstCorruption

13,823 次观看

અમરાઇવાડી પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે ફરજ બજાવતા (૧) હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર કાનદાશ અગ્રાવત (ર) હોમગાર્ડ કેતન જોષી (૩) પ્રજાજન વિષ્ણુભાઇ કાશીરામ પટેલનાઓ વિરૂધ્ધ રૂ.૩૦૦૦/- ની લાંચ લેવાના ગુનામાં આરોપી નં.(૩) લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Gujarat Information

15,862 次观看

કણભા પોલીસ સ્ટેશન, જી.અમદાવાદ ખાતે ફરજ બજાવતા (૧) ASI ભાવેશભાઇ લાભશંકર રાવલ (ર) GRD કમલેશભાઇ ઉર્ફે રોબર્ટ વિનોદભાઇ બારોટ (૩) GRD રણજીતભાઇ જશુભાઇ સોલંકીનાઓ વિરૂધ્ધ રૂ.૩૦,૦૦૦/- ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani HARESH MEVADA

11,573 次观看

હરસુંડલ ગ્રામ પંચાયત, તા. જોટાણા, જી.મહેસાણા ખાતે ફરજ બજાવતા (૧) તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરી તથા (ર) વી.સી.ઈ. વિશાલકુમાર સેંધાજી ઠાકોર રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Harsh Sanghavi PIYUSH PATEL IPS Deepak Meghani Gujarat Information #ACBGujarat #FightAgainstCorruption

12,789 次观看

Videos

没有更多内容可加载