
Aditi Raval 🇮🇳
@aditiraval • 184,528 subscribers
🌍 वीर भोग्य वसुंधरा 🫡 🎙️Infotainer who talks bout Films, Music, Food, Travel, Local Happenings etc etc. #MariNajareGujarat | #JorrFood ✍️આશિક
Shorts
Videos

#Baaghi4 : It left me disappointed. 8-9 unnecessary songs😳Tiger’s effort is visible but the script lets him down. Shreyas Talpade delivers well, but the real highlight is Upendra Limaye. Unfortunately, hard work without a strong story doesn’t work. 🥺હા ભાઈ, હું જ બાઘી છું
Aditi Raval 🇮🇳52,383 次观看 • 1 年前

I'm excited to share with you a new video that showcases the breathtaking beauty of Gujarat's landscapes and the migratory birds that visit us from around the world. This 19-minute video is the result of three months of hard work, and I'm eager to hear your feedback. Your comments will not only make my day but also motivate my team to work harder and create more engaging content. I highly recommend hiring authentic guides if you plan to visit Harappan City - UNESCO World Heritage Site and the Fossil Park. Special Thanks to Narendra Modi who inspired me to explore Kutch ✨ He is the reason behind creating niche Travel content in Gujarati language. Thank you to all the local people who helped us learn more about this route. Special thanks to some renowned IFS officers for sharing their in-depth knowledge about birds and their habitats. This journey would not have been possible without the support of the local people, bird guides, foresters, and your blessings. 😍
Aditi Raval 🇮🇳75,755 次观看 • 1 年前

#Housefull5 નો ટૂંકો અને ટચ રીવ્યુ! મગજ વગરની, સસ્તી, હલકી ટાઇપની કોમેડી છે. જેને અક્ષય, રીતેશનું આવું રૂપ ગમે છે, જોની લીવરની કોમેડી ગમે છે એને વાંધો નહિ આવે બાકી હલકી કોમેડી માટે 500 ના ખર્ચી દેતા🫣અને જોઈ લો પછી ગમે તો જાહેરમાં સ્વીકારતા નહિ, નહીંતર સમાજ તમને નહિ સ્વીકારે🙏🏻
Aditi Raval 🇮🇳38,143 次观看 • 1 年前

#Maidaan મને અતિશય ગમી... માત્ર અને માત્ર વાર્તા, એક્ટિંગ, ડાયલોગ અને કોઈ પ્રકારની અતિશયોક્તિ વગરની રજૂઆત માટે😍 You won’t regret watching this film on Big Screen. Kudos to the entire team for bringing up the story of former Indian football coach Syed Abdul Rahim. Ajay Devgn 🇮🇳
Aditi Raval 🇮🇳24,483 次观看 • 2 年前

અત્યાર સુધી તમે જોયું એ રણ, જ્યાં રણ ઉત્સવ ઉજવાય છે .. ધોરડોને સળંગ 5 વર્ષ સુધી explore કર્યા પછી હું અદિતિ લઈને આવી છું ધોળાવીરા...અને આ છે અહીંનું સફેદ રણ .. આશા રાખું કે લોકો અહીંયા ગંદકી ના કરે, કચરો ના ફેંકે, પાન મસાલા ખાઈ, થૂંકી થૂંકી આ સફેદીને નુકસાન ના પહોંચાડે.. સફેદ રણને ચોક્ખું રાખવાની જવાબદારી આપણાં જેવા દરેક ટ્રાવેલરની છે .. #AditiInKutch #Dholavira Narendra Modi Incredible!ndia
Aditi Raval 🇮🇳19,474 次观看 • 1 年前