Adv Mehul Boghara's banner
Adv Mehul Boghara's profile picture

Adv Mehul Boghara

@AdvMehulBoghara21,148 subscribers

Get up, stand up, Stand up for your rights👍🏻. Get up, stand up, Don't give up the fight👊🏻.

Shorts

છઠ્ઠીની પાવન પવિત્ર રાતે પુત્રનું નામકરણ કર્યું… 🦁 ‘સિંહાંશ’ એટલે સિંહનો અંશ. શૌર્ય, સ્વાભિમાન, નિર્ભયતા અને નેતૃત્વનું પ્રતિક. હે વિધાતા.. જો ઇતિહાસ ફરી કોઈ વીરની રાહ જોતો હોય… તો એ રાહમાં મારા સિંહાંશનું નામ પણ લખજો. મારી એવી જ પ્રાર્થના છે… જય હિંદ. 🇮🇳 વંદે માતરમ. 🙏🏻

છઠ્ઠીની પાવન પવિત્ર રાતે પુત્રનું નામકરણ કર્યું… 🦁 ‘સિંહાંશ’ એટલે સિંહનો અંશ. શૌર્ય, સ્વાભિમાન, નિર્ભયતા અને નેતૃત્વનું પ્રતિક. હે વિધાતા.. જો ઇતિહાસ ફરી કોઈ વીરની રાહ જોતો હોય… તો એ રાહમાં મારા સિંહાંશનું નામ પણ લખજો. મારી એવી જ પ્રાર્થના છે… જય હિંદ. 🇮🇳 વંદે માતરમ. 🙏🏻

24,558 views

અમદાવાદ શહેરમાં ટ્રાફિક કંટ્રોલ દ્વારા ટો કરવામાં આવતા વાહનો ક્રેનમાં ઓવરલોડ ટો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રસ્તામાં અન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોય. ઓવરલોડિંગ ક્રેન્સ પર સ્ટ્રકચરની બહાર 1 થી 1.5 મીટર લટકતા ટુ-વ્હીલરનું વહન કરવું એ જીવલેણ અકસ્માતોને આમંત્રણ છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel તેમજ Harsh Sanghavi ગૃહ મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે તેનો યોગ્ય નિકાલ આવે એવી અપેક્ષા સહ.. આભાર, જય હિન્દ...

અમદાવાદ શહેરમાં ટ્રાફિક કંટ્રોલ દ્વારા ટો કરવામાં આવતા વાહનો ક્રેનમાં ઓવરલોડ ટો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રસ્તામાં અન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોય. ઓવરલોડિંગ ક્રેન્સ પર સ્ટ્રકચરની બહાર 1 થી 1.5 મીટર લટકતા ટુ-વ્હીલરનું વહન કરવું એ જીવલેણ અકસ્માતોને આમંત્રણ છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel તેમજ Harsh Sanghavi ગૃહ મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે તેનો યોગ્ય નિકાલ આવે એવી અપેક્ષા સહ.. આભાર, જય હિન્દ...

18,808 views

Videos

AdvMehulBoghara's profile picture

"અમદાવાદ મીડિયા પર બોગસ FIR"સત્ય પરાજિત ના થાય; પરંતુ હમેશા પરેશાન કરવું આવશ્યક નથી #ahmedabad ગુજરાતમાં કાયદો કહે છે કે દારૂબંધી છે. છતાં હકીકત એ છે કે દારૂના ગેરકાયદે અડ્ડા ચાલી રહ્યા છે. આ ખોટા કારોબાર સામે એક પત્રકાર બહાદુરીથી સોશ્યલ મીડિયામાં લાઈવ કરી અવાજ ઉઠાવે છે, તો તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એ જ પત્રકાર પર ખોટી FIR નોંધવામાં આવે છે. આ ઘટના માત્ર એક પત્રકારને ડરાવવા માટે નથી, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપવાનો પ્રયાસ છે કે – “સત્ય બોલશો તો ત્રાસ મળશે.” પરંતુ યાદ રાખવું જોઈએ કે સત્યને કેટલુંય દબાવવાનો પ્રયત્ન થાય, અંતે સત્ય જ વિજયી થાય છે. આજે જો આપણે આ પત્રકાર સાથે ઉભા રહીશું તો આવતી કાલે લોકશાહી અને ન્યાયને જીવંત રાખી શકીશું. #StandWithTruth #JusticeForJournalist #VoiceOfTruth #SupportJournalism #SaveDemocracy #truthneverdies

Adv Mehul Boghara

47,797 views • 11 months ago

AdvMehulBoghara's profile picture

સચિવના “સવાલો”; નીતાજીના “નિરાકરણ” - સુરેન્દ્રનગરમાં મૃતક દર્દીના સગા પર પોલીસ કર્મચારીઓ દ્વારા ઢીકા પાટા અને લાફા નો વરસાદ - ⁠ વડોદરામાં કોર્ટ પ્રેમાયસિસમાં વકીલને પોલીસ કર્મચારીએ લાફો માર્યો - ⁠ અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે દારૂના ચિક્કાર નશામાં વાહન ચાલકોને અડફેટે લીધા - ⁠ વડોદરામાં પી.એસ.આઇ દારૂડિયા ની જેમ લથળીયા ખાતા વાહન ચાલકોને અકસ્માત કરી વાહન ચાલકોને ગંભીર રીતે જોખમી કર્યા... આ બનાવ છેલ્લા એક મહિનાની અંદર બન્યા છે પોલીસ તંત્ર બેકાબૂ બન્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં સચિવાલયમાં બેઠા બેઠા નેતાજી શું જવાબ આપતા હશે એ સાંભળો.. #gujarat #surat #gujaratpolice #ruleoflaw #advmehulboghara #surendanager #vadodara #ahmedabad

Adv Mehul Boghara

39,854 views • 1 year ago

AdvMehulBoghara's profile picture

पुलिस की गाड़ी के काले शीशे हटवाए; 3000 रुपये का चालान वसूल किया गया. दिनांक: 17/08/2023 लगभग 04:50 बजे साई पॉइंट, डिंडोली में जब हम सिग्नल पर खड़े थे, एक पुलिसकर्मी ने मुझे साइड कट करके और हमारी कार के सामने गाड़ी खड़ी कर दी। वाहन के विवरण की जांच करने के बाद, चालक पांडेसरा पुलिस स्टेशन में एक कांस्टेबल है और वाहन पर काला शीशा, पुलिस टैग है, बिना पीयूसी बीमा के स्विफ्ट कार चला रहा है जिसके लिए डिंडोली सर्कल पीआई मौके पर आए और ૩૦૦૦ रुपैया जुर्माना वसूला किया गया और काले शीशे निकाले गए. राजा हो या रंक, पुलिस हो या जनता, कानून सबके लिए समान है; कानून का पालन करना हम सभी की नैतिक जिम्मेदारी है; कानून से ऊपर कोई नहीं है, इसका एहसास पांडेसरा थाने के पुलिसकर्मी विनोदभाई को हुआ, जो कानून का रक्षक होते हुए भी कानून का भक्षक बने थे। પોલીસની ગાડીના ઉતર્યા કાળા કાચ; ફાટ્યો 3000 રૂપિયા નો મેમો.તારીખ: 17/08/2023 સાંજે 04:50 આસપાસ સાંઈ પોઇન્ટ, ડીંડોલી ખાતે અમો સિગ્નલમાં ઊભા હોય એ સમયે સાઈડ કટ મારી દાદાગીરી કરતા એક પોલીસ કર્મચારીએ અમારી ગાડીની આગળ ગાડી રાખી દીધેલ. ત્યારબાદ અમોએ ગાડીની વિગતો ચેક કરતા ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોય તેમજ ગાડીમાં કાળા કાચ હોય, પોલીસ નું ટેગ મારી, પીયુસી વીમો ના હોય તેવી સ્વિફ્ટ ગાડી ચલાવતા હોય જે બદલ ડીંડોલી સર્કલ પીઆઇ ને સ્થળ પર આવેલ અને 3000 રૂપિયા દંડ વસૂલ કરાવી કાળા કાચ હટાવેલ છે. રાજા હોય કે રંક, પોલીસ હોય કે પબ્લિક કાયદો તમામ માટે સમાન છે; કાયદાનું રક્ષણ કરવું એ આપણી તમામની નૈતિક જવાબદારી છે; કાયદાથી ઉપર કોઈ નથી જેનું ભાન કાયદાના રક્ષક હોવા છતાં કાયદાનું ભક્ષણ કરતા પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈને કરાવ્યું. #dindoli #saipointincident #blackmirrorcar #advmehulboghara #equality #ruleoflaw #fightforright #gujarat #surat #suratpolice #police #GujaratPolice #law

Adv Mehul Boghara

71,886 views • 2 years ago

AdvMehulBoghara's profile picture

સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવ્યા પછી.. ફિરકી બાબતે સામાન્ય જનતાને માર મારનાર પોલીસ ની વિડિયો મૂકવાની ઘટના બાબતે પોલીસ આજરોજ રૂબરૂ મારી ઓફિસ આવેલ... સામાન્ય જનતાના હિત માટે લડાઈ આપો તો આ સિસ્ટમ તમને કયા હદ સુધી હેરાન કરે એનું એક ઉદાહરણ... (note: કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે) એક જ દિવસમાં ફરિયાદ કરવી; એક જ દિવસમાં નોટિસ આપી; બીજા જ દિવસમાં વકીલની ઓફિસમાં ઘૂસી જવું; પોલીસ ખાતાનું આટલું ઝડપી કામ તમે ક્યારેય નહીં જોયું હોય જે માત્ર આજ કેસમાં તમને જોવા મળશે; જેમાં પોલીસ ખુદ આરોપી હોય આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનથી 3 પોલીસ કર્મચારીઓ પી. સી. આર વાન લઈ મારી ઓફિસ પર રૂબરૂ આવી અને મને સીઆરપીસીની ધારા 41એ મુજબ નોટિસ આપવાની વાત કરી રહ્યા હતા.. જે બાબતે કાયદાકીય શું પ્રોસેસ છે એ પ્રક્રિયા સમજાવી; કાયદો રાજાઓનો પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નહીં; કાયદાઓને ગજવામાં રાખી અને મેહુલ બોઘરાની ઓફિસમાં પ્રવેશ કરવો નહીં; કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે.. એટલે કાયદાઓને માનસન્માન આપો અને પછી કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા કરો એવી અપેક્ષા.. #advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw #GujaratPolice #SuratPolice #law #FightForRight

Adv Mehul Boghara

61,664 views • 2 years ago

AdvMehulBoghara's profile picture

મફતની સેવા આપો તો મેવા; નહીં તો ગાળો અને થપ્પડો નો વરસાદ...#suratpolice સેન્ડવીચ ની દુકાન ચલાવનાર મહેનતું દુકાનદાર પર એક પોલીસ કર્મચારીઓનો થપ્પડ અને ગાળાનો વરસાદ.. હું અહીં એક વાત માનું છું કે કાયદો વ્યવસ્થા સખ્તાઈથી જ લાગુ કરી શકાય પરંતુ એ કાયદા પ્રમાણે ચાલવાની બદલે કોઈને માં બહેનની ગાળો આપી, મારમારી તમે સેવા સુરક્ષા શાંતિ ની વાતો કરશો તો કેમનું ચાલે? અહીં એક વાત એ પણ નોંધનીય છે કે જે દુકાનદારો પાસેથી પોલીસ કર્મચારીઓનો મફતનું ખાવાનું અને ચા પાણી નાસ્તાઓ આવે છે એ દુકાનો રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે; જ્યાં કોઈ કાયદો કે સખ્તાઈ લાગુ પડતી નથી; જ્યાં સેવા મળે છે ત્યાં મેવા પણ મળે છે... આ પ્રકારની સખ્તાય જો દારૂના અડ્ડા ચલાવતા બુટલેગર ઉપર દાખલ કરવામાં આવે તો ગુજરાત ભરમાં દારૂબંધી હકીકતમાં પ્રસ્થાપિત થાય.. કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને નાના વર્ગના પોલીસ કર્મચારીઓ જ્યારે પોતાની જાતને કમિશનર કે તેથી ઉપર સમજવા માંડે ત્યારે ઉપરના અધિકારીઓએ સખ્તાઈથી શિસ્ત સંબંધી કાર્યવાહી કરવી જરૂરી છે; નહીં તો આ પરિસ્થિતિઓ ક્યારે પણ કાબુમાં ના આવી શકે Surat City Police Gujarat Police CMO Gujarat PMO India Harsh Sanghavi ભોગ બનનારને તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવા માટે અમે તમામ મદદ કરીશું...🙏🏻🇮🇳 #gujarat #surat #gujaratpolice #suratpolice #ruleoflaw #fightforright

Adv Mehul Boghara

24,922 views • 1 year ago