
Adv Mehul Boghara
@AdvMehulBoghara • 21,148 subscribers
Get up, stand up, Stand up for your rights👍🏻. Get up, stand up, Don't give up the fight👊🏻.
Shorts
Videos

હે પુત્ર, આ 🇮🇳દેશને આજે પણ ✊ઇન્કલાબની જરૂર છે એટલે હું તને ગળથૂંથીમાં ઇન્કલાબ પીવડાવું છું. તું માત્ર અમારો જ નહીં, સમગ્ર દેશનો દીવો બનીશ. તું તારા પ્રકાશથી સમાજમાં સત્ય, ન્યાય અને રાષ્ટ્રપ્રેમનો ઉજાસ ફેલાય, અને તારા કર્મોથી ભારત માતાનું મસ્તક વધુ ગૌરવથી ઊંચું થાય. જય હિંદ! 🇮🇳
Adv Mehul Boghara14,917 просмотров • 1 месяц назад

મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં કોક્રોચ🪳VS.🐷ભૂંડડાઓ દેશની સડી ગયેલી ગટર સિસ્ટમમાં સવાલ પૂછનાર યુવાનોને ‘કોક્રોચ’ કહેવામાં આવે છે. ચાલો માની લીધું અમે કોક્રોચ છીએ કારણ કે અમે એ ગટરમાં જીવીએ છીએ. જે ગટર જેવી વ્યવસ્થા તમે બનાવી છે. #cockroachjantaparty #cockroach #pigs #fightforright
Adv Mehul Boghara18,881 просмотров • 2 месяцев назад

"અમદાવાદ મીડિયા પર બોગસ FIR"સત્ય પરાજિત ના થાય; પરંતુ હમેશા પરેશાન કરવું આવશ્યક નથી #ahmedabad ગુજરાતમાં કાયદો કહે છે કે દારૂબંધી છે. છતાં હકીકત એ છે કે દારૂના ગેરકાયદે અડ્ડા ચાલી રહ્યા છે. આ ખોટા કારોબાર સામે એક પત્રકાર બહાદુરીથી સોશ્યલ મીડિયામાં લાઈવ કરી અવાજ ઉઠાવે છે, તો તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એ જ પત્રકાર પર ખોટી FIR નોંધવામાં આવે છે. આ ઘટના માત્ર એક પત્રકારને ડરાવવા માટે નથી, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપવાનો પ્રયાસ છે કે – “સત્ય બોલશો તો ત્રાસ મળશે.” પરંતુ યાદ રાખવું જોઈએ કે સત્યને કેટલુંય દબાવવાનો પ્રયત્ન થાય, અંતે સત્ય જ વિજયી થાય છે. આજે જો આપણે આ પત્રકાર સાથે ઉભા રહીશું તો આવતી કાલે લોકશાહી અને ન્યાયને જીવંત રાખી શકીશું. #StandWithTruth #JusticeForJournalist #VoiceOfTruth #SupportJournalism #SaveDemocracy #truthneverdies
Adv Mehul Boghara47,797 просмотров • 11 месяцев назад

13 વર્ષનો બાળક. ગરીબ પરિવાર. મંદિરમાં સાફ-સફાઈ કરે. એના પર ચોરીની અરજી થાય અને પોલીસ સ્ટેશન લઈ જઈને માર મારવામાં આવે. ⚖️પ્રશ્ન એ નથી કે ચોરી થઈ કે નહીં પ્રશ્ન એ છે: ❓ ચોર કોણ નક્કી કરે? પોલીસ કે કોર્ટ? ❓ નાબાલિક ને માર મારવો કાયદેસર છે? ❓ ગરીબ છે એટલે ગુનેગાર? #advmehulboghara
Adv Mehul Boghara25,856 просмотров • 5 месяцев назад

112 જનરક્ષક કે પછી ખાણીપીણીની ઉઘરાણી માટેનું વાન ??? Gujarat Police Surat City Police Harsh Sanghavi CMO Gujarat 112 જનરક્ષક ઈમરજન્સી રજી. નં. GJ05GV2064 સેવા નાસ્તો લેવા 05/10/2025 રાત્રે 23:04 પર ઉભી રહે છે... અંદાજિત 10 મિનિટ બાદ.. પાર્સલ આપવામાં આવે છે પરંતુ પૈસાની લેતી દેતી થતી નથી.. કદાચ 112 ઇમરજન્સી સેવાનું ત્યાં ઉધાર ચાલતું હોય??? પ્રાણ પ્રશ્નો??? - શું 112 આપાતકાલીન સેવા ખાણી પીણીની ઉઘરાણી માટે છે? - સામાન્ય સંજોગોમાં પોલીસ સમયસર પહોંચી શકતી નથી પરંતુ ખાણીપીણી ની ઉઘરાણી માટે દસ-દસ મિનિટ આપાતકાલીન સેવાનો ઉભું રહેવું એ કેટલું યોગ્ય? 📍siddhi ice cream, parle point. -
Adv Mehul Boghara35,897 просмотров • 9 месяцев назад

“મુખ્યમંત્રી પદ છે; મહારાજાનો તખ્તો નથી.” એ પદ જનતાના આશીર્વાદથી મળે છે અને જનતાની નારાજગીથી છીનવાઈ પણ શકે છે કોઈ મહિલા ટ્રાફિકમાં ફસાઈને, તકલીફમાં આવીને પોતાની વ્યથા વ્યક્ત કરે – તો એ ગુનો નથી, એ લોકશાહીનો જીવંત અવાજ છે. CMO Gujarat Bhupendra Patel #gujarat #fightforright #democracy
Adv Mehul Boghara14,401 просмотров • 3 месяцев назад

સચિવના “સવાલો”; નીતાજીના “નિરાકરણ” - સુરેન્દ્રનગરમાં મૃતક દર્દીના સગા પર પોલીસ કર્મચારીઓ દ્વારા ઢીકા પાટા અને લાફા નો વરસાદ - વડોદરામાં કોર્ટ પ્રેમાયસિસમાં વકીલને પોલીસ કર્મચારીએ લાફો માર્યો - અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે દારૂના ચિક્કાર નશામાં વાહન ચાલકોને અડફેટે લીધા - વડોદરામાં પી.એસ.આઇ દારૂડિયા ની જેમ લથળીયા ખાતા વાહન ચાલકોને અકસ્માત કરી વાહન ચાલકોને ગંભીર રીતે જોખમી કર્યા... આ બનાવ છેલ્લા એક મહિનાની અંદર બન્યા છે પોલીસ તંત્ર બેકાબૂ બન્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં સચિવાલયમાં બેઠા બેઠા નેતાજી શું જવાબ આપતા હશે એ સાંભળો.. #gujarat #surat #gujaratpolice #ruleoflaw #advmehulboghara #surendanager #vadodara #ahmedabad
Adv Mehul Boghara39,854 просмотров • 1 год назад

શાંતિ જાળવો નહીતો હવે #ગુંજશે_ગોંડલ ૨૪ કલાક બોડી ગાર્ડ; મશીન ગન લઈને ફરતા; જાટ મર્ડર કેસમાં પૂરા CCTV ના રજૂ કરવા વાળા.. #માં નું ધાવણ #બાપના બોલ #હાય હાય જેવા શબ્દો પ્રયોજન કરતા ગુંડા લોકશાહીમાં નેતા બનવા નીકળ્યા છે.. #નેતા નહિ; તમે #ગુંડા છો #લોકશાહી નહિ; આ #ગુંડારાજ છે.. સોલંકી, વાળા, જાટ, ભરવાડ, દલિત તમામ સમાજ સાથે મારામારી કરવા વાળા જાતિવાદી કીડાઓ તમે સંવિધાન થી નહિ; ગુંડાગર્દી થી ચાલતા મર્ડર જેવા જગન્ય અપરાધોના રીઢા ગુનેગાર છો.. વિરોધ ના સહન કરી શકતા કથિત ગુંડાઓ સુધરી જાઓ; શાંતિ જાળવો નહીતો હવે #ગુંજશે_ગોંડલ
Adv Mehul Boghara40,860 просмотров • 1 год назад

पुलिस की गाड़ी के काले शीशे हटवाए; 3000 रुपये का चालान वसूल किया गया. दिनांक: 17/08/2023 लगभग 04:50 बजे साई पॉइंट, डिंडोली में जब हम सिग्नल पर खड़े थे, एक पुलिसकर्मी ने मुझे साइड कट करके और हमारी कार के सामने गाड़ी खड़ी कर दी। वाहन के विवरण की जांच करने के बाद, चालक पांडेसरा पुलिस स्टेशन में एक कांस्टेबल है और वाहन पर काला शीशा, पुलिस टैग है, बिना पीयूसी बीमा के स्विफ्ट कार चला रहा है जिसके लिए डिंडोली सर्कल पीआई मौके पर आए और ૩૦૦૦ रुपैया जुर्माना वसूला किया गया और काले शीशे निकाले गए. राजा हो या रंक, पुलिस हो या जनता, कानून सबके लिए समान है; कानून का पालन करना हम सभी की नैतिक जिम्मेदारी है; कानून से ऊपर कोई नहीं है, इसका एहसास पांडेसरा थाने के पुलिसकर्मी विनोदभाई को हुआ, जो कानून का रक्षक होते हुए भी कानून का भक्षक बने थे। પોલીસની ગાડીના ઉતર્યા કાળા કાચ; ફાટ્યો 3000 રૂપિયા નો મેમો.તારીખ: 17/08/2023 સાંજે 04:50 આસપાસ સાંઈ પોઇન્ટ, ડીંડોલી ખાતે અમો સિગ્નલમાં ઊભા હોય એ સમયે સાઈડ કટ મારી દાદાગીરી કરતા એક પોલીસ કર્મચારીએ અમારી ગાડીની આગળ ગાડી રાખી દીધેલ. ત્યારબાદ અમોએ ગાડીની વિગતો ચેક કરતા ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોય તેમજ ગાડીમાં કાળા કાચ હોય, પોલીસ નું ટેગ મારી, પીયુસી વીમો ના હોય તેવી સ્વિફ્ટ ગાડી ચલાવતા હોય જે બદલ ડીંડોલી સર્કલ પીઆઇ ને સ્થળ પર આવેલ અને 3000 રૂપિયા દંડ વસૂલ કરાવી કાળા કાચ હટાવેલ છે. રાજા હોય કે રંક, પોલીસ હોય કે પબ્લિક કાયદો તમામ માટે સમાન છે; કાયદાનું રક્ષણ કરવું એ આપણી તમામની નૈતિક જવાબદારી છે; કાયદાથી ઉપર કોઈ નથી જેનું ભાન કાયદાના રક્ષક હોવા છતાં કાયદાનું ભક્ષણ કરતા પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈને કરાવ્યું. #dindoli #saipointincident #blackmirrorcar #advmehulboghara #equality #ruleoflaw #fightforright #gujarat #surat #suratpolice #police #GujaratPolice #law
Adv Mehul Boghara71,886 просмотров • 2 лет назад

સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવ્યા પછી.. ફિરકી બાબતે સામાન્ય જનતાને માર મારનાર પોલીસ ની વિડિયો મૂકવાની ઘટના બાબતે પોલીસ આજરોજ રૂબરૂ મારી ઓફિસ આવેલ... સામાન્ય જનતાના હિત માટે લડાઈ આપો તો આ સિસ્ટમ તમને કયા હદ સુધી હેરાન કરે એનું એક ઉદાહરણ... (note: કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે) એક જ દિવસમાં ફરિયાદ કરવી; એક જ દિવસમાં નોટિસ આપી; બીજા જ દિવસમાં વકીલની ઓફિસમાં ઘૂસી જવું; પોલીસ ખાતાનું આટલું ઝડપી કામ તમે ક્યારેય નહીં જોયું હોય જે માત્ર આજ કેસમાં તમને જોવા મળશે; જેમાં પોલીસ ખુદ આરોપી હોય આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનથી 3 પોલીસ કર્મચારીઓ પી. સી. આર વાન લઈ મારી ઓફિસ પર રૂબરૂ આવી અને મને સીઆરપીસીની ધારા 41એ મુજબ નોટિસ આપવાની વાત કરી રહ્યા હતા.. જે બાબતે કાયદાકીય શું પ્રોસેસ છે એ પ્રક્રિયા સમજાવી; કાયદો રાજાઓનો પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નહીં; કાયદાઓને ગજવામાં રાખી અને મેહુલ બોઘરાની ઓફિસમાં પ્રવેશ કરવો નહીં; કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે.. એટલે કાયદાઓને માનસન્માન આપો અને પછી કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા કરો એવી અપેક્ષા.. #advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw #GujaratPolice #SuratPolice #law #FightForRight
Adv Mehul Boghara61,664 просмотров • 2 лет назад

ગોંડલ હદ વિસ્તાર ચાલુ; લોકશાહી પૂર્ણ... પહેલા કહેવત હતી "ગોંડલ ચાલુ થાય ત્યારથી કાયદો વ્યવસ્થા પૂર્ણ થાય "પરંતુ હવે કદાચ એવી કહેવત બનાવી પડશે કે "ગોંડલ હરદવિસ્તાર ચાલુ; લોકશાહી પૂર્ણ" કારણ કે તાનાશાહી જેવો માહોલ એ ગોંડલમાં પળતો પોષતો મોટો થતો હોય એવું લાગી રહ્યું છે ત્યારે અન્યાય સહન કરવામાં કે લોકશાહી ની હત્યા થતી જોતી રેહવાનો અમને શોખ નથી ત્યારે આ બોલવું અત્યંત આવશ્યક બન્યું છે.. #gondal #gujarat #democracy #FightForRight #dirtypolitics
Adv Mehul Boghara37,427 просмотров • 1 год назад

VR सर्किल, सूरत. एक व्यक्ति बिना यूनिफॉर्म के पुलिस के साथ मिलकर लोगों से पैसे लेते दिखाई दिया।जब हमने इसका विरोध किया वहाँ मौजूद PSI गोस्वामी से पूछा कि यह व्यक्ति कौन है और जनता से पैसे क्यों ले रहा है, तो उन्होंने जवाब दिया “कौन सा व्यक्ति?” अब जनता ही जवाब देगी कोनसा व्यक्ति?
Adv Mehul Boghara13,886 просмотров • 4 месяцев назад

पुलिस द्वारा फिरसे एडवोकेट मेहुल बोघरा पर जानलेवा अटैक किया गया ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો.. પુણા પાટીયા સુરત ખાતે ટ્રાફિક ચોકી ની બાજુમાં જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસ ટેગ વાળી અને દંડો રાખેલ હોય તે બાબતે વિરોધ નોંધાવતા પોલીસ કર્મચારીએ હુમલો કરેલ છે આજે આ હુમલો મેહુલ બોઘરાં પર છે; કાલે જનતા પર કરશે અને કોઈ પગલા નહીં લો તો ભવિષ્યમાં તમારા નેતાઓ પર આ બેફામ લગામ વગરના બેઇમાનો હુમલા કરશે એ યાદ રાખજો... Harsh Sanghavi CMO Gujarat Narendra Modi Amit Shah Gujarat Police #advmehulboghara #mehulboghara #equality #RuleOfLaw #FightForRight #Gujarat #surat #SuratPolice #police #GujaratPolice #lawandorder
Adv Mehul Boghara51,202 просмотров • 2 лет назад

શું સુરત પોલીસ કમિશનર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે??? Gujarat Police Surat City Police “કાયદો ભાષણ માટે નથી, પાલન માટે છે.” “રીલ માટે કાયદો, રિયલ લાઈફમાં છૂટ?” “વાહન ચાલકને અપમાનિત કરવો સરળ છે, પણ પોતે જવાબદાર બનવું કઠિન છે. #RuleOfLaw #advmehulboghara #surat #gujarat #GujaratPolice
Adv Mehul Boghara14,119 просмотров • 5 месяцев назад

મફતની સેવા આપો તો મેવા; નહીં તો ગાળો અને થપ્પડો નો વરસાદ...#suratpolice સેન્ડવીચ ની દુકાન ચલાવનાર મહેનતું દુકાનદાર પર એક પોલીસ કર્મચારીઓનો થપ્પડ અને ગાળાનો વરસાદ.. હું અહીં એક વાત માનું છું કે કાયદો વ્યવસ્થા સખ્તાઈથી જ લાગુ કરી શકાય પરંતુ એ કાયદા પ્રમાણે ચાલવાની બદલે કોઈને માં બહેનની ગાળો આપી, મારમારી તમે સેવા સુરક્ષા શાંતિ ની વાતો કરશો તો કેમનું ચાલે? અહીં એક વાત એ પણ નોંધનીય છે કે જે દુકાનદારો પાસેથી પોલીસ કર્મચારીઓનો મફતનું ખાવાનું અને ચા પાણી નાસ્તાઓ આવે છે એ દુકાનો રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે; જ્યાં કોઈ કાયદો કે સખ્તાઈ લાગુ પડતી નથી; જ્યાં સેવા મળે છે ત્યાં મેવા પણ મળે છે... આ પ્રકારની સખ્તાય જો દારૂના અડ્ડા ચલાવતા બુટલેગર ઉપર દાખલ કરવામાં આવે તો ગુજરાત ભરમાં દારૂબંધી હકીકતમાં પ્રસ્થાપિત થાય.. કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને નાના વર્ગના પોલીસ કર્મચારીઓ જ્યારે પોતાની જાતને કમિશનર કે તેથી ઉપર સમજવા માંડે ત્યારે ઉપરના અધિકારીઓએ સખ્તાઈથી શિસ્ત સંબંધી કાર્યવાહી કરવી જરૂરી છે; નહીં તો આ પરિસ્થિતિઓ ક્યારે પણ કાબુમાં ના આવી શકે Surat City Police Gujarat Police CMO Gujarat PMO India Harsh Sanghavi ભોગ બનનારને તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવા માટે અમે તમામ મદદ કરીશું...🙏🏻🇮🇳 #gujarat #surat #gujaratpolice #suratpolice #ruleoflaw #fightforright
Adv Mehul Boghara24,922 просмотров • 1 год назад

સિસ્ટમના સીનસપાટા નો શિકાર; માસુમ બાળક #gujarat #surat #justice #fightforyourrights
Adv Mehul Boghara28,389 просмотров • 1 год назад