
અગ્નિ_અસ્ત્ર GJ 🇮🇳
@agni_astr • 6,304 subscribers
ગુજરાતી X ઈન્ફ્લુએન્સર
Videos

✍️ ચેટ જીપીટી ના માર્ગદર્શનથી જીવતી પબ્લીકને આવા લોચા થાય. #Chatgpt 😂😂😂😂
અગ્નિ_અસ્ત્ર GJ 🇮🇳422,872 Aufrufe • vor 14 Tagen

સંવેદનહીન ગુજરાત સરકાર રામ રામ .....🙏 તારીખ: 20/7/25 સમય: 8:50 AM તમારી નિષ્ફળતા એ નથી કે #રાજકોટ થી #જુનાગઢ ની વચ્ચે પૂરા પંદર ડાયવર્ઝન છે! તમારી નિષ્ફળતા એ છે કે 95 કિમી મા 15 ડાયવર્ઝન હોવા છતાં NHAI દ્વારા નિર્દયી રીતે ટોલ ઉઘરાવવાનું ચાલુ છે. તમારી નિષ્ફળતા એ નથી કે ટ્રાફિક જામ થાય છે! તમારી નિષ્ફળતા એ છે કે ટ્રાફિકને મેનેજ કરવા માટે કોઈ હાજર નથી અને ત્યાંથી આગળ પાંચ કિમીના અંતરે ગોંડલ ચોકડી પહેલા વાહનોને રોકીને હેલ્મેટ, લાયસન્સ અને સીટ બેલ્ટ અને પીયુસી ના મેમાં આપવાનું ચાલુ છે.. છે ને બાકી જમાવટ.....!! સરકારને ખબર છે કે આટલા વર્ષોથી શાસનમાં છીએ વિપક્ષો કંઇ ઉખાડી લેવાના નથી પણ યાદ રાખો જનતા પીડા ભોગવે છે એ જરૂર ઉખાડી લેશે. કદાચ મહર્ષિ વેદવ્યાસે કળિયુગની નિર્દયી શાશનવ્યવસ્થાનું વર્ણન આપના માટે જ લખી રાખ્યું હશે એવું મને લાગે છે. તમારે લોકોને તો હેલિકોપ્ટરમાં બેસીને ટેસ કરવા છે પ્રજાને કેટલી યાતનાઓ ભોગવવી પડેછે એ એકવાર જમીન પર આવીને જોવાની જરૂર છે. Bhupendra Patel
અગ્નિ_અસ્ત્ર 🇮🇳25,012 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar