
अग्नि_अस्त्र GJ
@agni_astr • 6,390 subscribers
इस हिमालय से कोई गंगा निकालनी चाहिए।
Videos

✍️ ચેટ જીપીટી ના માર્ગદર્શનથી જીવતી પબ્લીકને આવા લોચા થાય. #Chatgpt 😂😂😂😂
अग्नि_अस्त्र GJ423,846 просмотров • 2 месяцев назад

✍️ તે દરરોજ 100 નાળિયેરીના ઝાડ પર ચઢે છે અને પ્રતિ ઝાડનો ચાર્જ 100 રૂપિયા લે છે ! દિવસની આવક 10000 રૂપિયા અને માસિક 300000 રૂપિયા ! વધુમાં તે પ્રતિ ઝાડ 5 નાળિયેર લે છે! દરરોજ 500 નાળિયેર, જો 40 રૂપિયા પ્રતિ નાળિયેરના ભાવે વેચાય તો આવક થઈ 20000 રૂપિયા રોજ !! માસિક 600000 રૂપિયા !!! હવે ગણતરી કરો : વાર્ષિક કુલ આવક ₹ 10800000 રૂપિયા છે ! અને તમે કહો છો કે તમે એન્જિનિયર છો, ડૉક્ટર છો, નિષ્ણાત છો, સીએ છો વગેરે વગેરે...! 😡 🤔
अग्नि_अस्त्र GJ15,289 просмотров • 5 месяцев назад

સંવેદનહીન ગુજરાત સરકાર રામ રામ .....🙏 તારીખ: 20/7/25 સમય: 8:50 AM તમારી નિષ્ફળતા એ નથી કે #રાજકોટ થી #જુનાગઢ ની વચ્ચે પૂરા પંદર ડાયવર્ઝન છે! તમારી નિષ્ફળતા એ છે કે 95 કિમી મા 15 ડાયવર્ઝન હોવા છતાં NHAI દ્વારા નિર્દયી રીતે ટોલ ઉઘરાવવાનું ચાલુ છે. તમારી નિષ્ફળતા એ નથી કે ટ્રાફિક જામ થાય છે! તમારી નિષ્ફળતા એ છે કે ટ્રાફિકને મેનેજ કરવા માટે કોઈ હાજર નથી અને ત્યાંથી આગળ પાંચ કિમીના અંતરે ગોંડલ ચોકડી પહેલા વાહનોને રોકીને હેલ્મેટ, લાયસન્સ અને સીટ બેલ્ટ અને પીયુસી ના મેમાં આપવાનું ચાલુ છે.. છે ને બાકી જમાવટ.....!! સરકારને ખબર છે કે આટલા વર્ષોથી શાસનમાં છીએ વિપક્ષો કંઇ ઉખાડી લેવાના નથી પણ યાદ રાખો જનતા પીડા ભોગવે છે એ જરૂર ઉખાડી લેશે. કદાચ મહર્ષિ વેદવ્યાસે કળિયુગની નિર્દયી શાશનવ્યવસ્થાનું વર્ણન આપના માટે જ લખી રાખ્યું હશે એવું મને લાગે છે. તમારે લોકોને તો હેલિકોપ્ટરમાં બેસીને ટેસ કરવા છે પ્રજાને કેટલી યાતનાઓ ભોગવવી પડેછે એ એકવાર જમીન પર આવીને જોવાની જરૂર છે. Bhupendra Patel
अग्नि_अस्त्र GJ25,025 просмотров • 1 год назад

✍️ આ મારા #કોડીનાર તાલુકા ભાઈબંધ ની વ્યથા તમારે સાંભળવી પડશે.😭😭😭 આ અવાજમાં તમને ભારોભાર દર્દ અને વેદનાનો અહેસાસ થશે, આ માત્ર એમની એકલાની વ્યથા નથી પણ કુદરતની થપાટથી વ્યથિત થયેલા સમગ્ર ખેડૂતોના અંતર આત્માનો અવાજ છે. 😭😭😭😭😭😭😭 Harsh Sanghavi Jitu Vaghani Sagar Patoliya Nidhi patel Janak Dave Yuvrajsinh Jadeja GJ 🦁 Yuvrajsinh Jadeja Ronak patel Devanshi Joshi
अग्नि_अस्त्र GJ12,524 просмотров • 11 месяцев назад
Больше нет контента для загрузки
