Arjun Modhwadia's banner
Arjun Modhwadia's profile picture

Arjun Modhwadia

@arjunmodhwadia216,344 subscribers

Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology | MLA - 83 Porbandar | भारतीय जनता पार्टी

Shorts

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાના પ્રથમ દિવસ બાદ મેળા સ્થળે તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. 100થી વધુ કર્મચારીઓની ટીમે મહેનત કરી 75 ટનથી વધુ કચરાનો નિકાલ કરી સમગ્ર મેળા પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવ્યું.

21,349 views

🌳 World Forest Day Special 🌿 Presenting A Glimpse of Gujarat’s Rich Forest Heritage. 📍 Velavadar National Park

🌳 World Forest Day Special 🌿 Presenting A Glimpse of Gujarat’s Rich Forest Heritage. 📍 Velavadar National Park

11,944 views

Videos

arjunmodhwadia's profile picture

દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં જ તેનું કુદરતી ભોજન મળી રહે અને માનવ વસાહતો સુરક્ષિત રહે તે માટે સુરતના જંગલોમાં 50 ચિત્તલનું સફળ સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ સાથે હાથ ધરાયેલો આ પ્રયાસ જંગલના કુદરતી ખાદ્યચક્રને વધુ મજબૂત બનાવી માનવ-વન્યજીવ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ સાબિત થશે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ હાથ ધરાયેલું આ સ્થાનાંતરણ શિકારી પ્રાણીઓને જંગલમાં જ પૂરતો કુદરતી ખોરાક મળી રહે, માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થાય અને જંગલના ઇકોસિસ્ટમને વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ, કોઈપણ વન્યજીવ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી માટે આધુનિક સાધનોથી સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ કાર્યરત છે, જે માનવજીવન અને વન્યજીવન બંનેની સુરક્ષા માટે 24×7 પ્રતિબદ્ધ છે.

Arjun Modhwadia

11,636 views • 1 month ago

No more content to load