
Benefit News 24
@BenefitNews24 • 1,415 subscribers
Dedicated to covering news on schemes, policies and welfare that directly impact you. Stay informed. Stay empowered.
Videos

સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવા ગયેલી SMC ટીમ સાથે ઘર્ષણ! કોસાડ ગાર્ડન પાસે પશુપાલકો સાથે માથાકૂટનો આક્ષેપ, તીક્ષ્ણ હથિયારથી હુમલાના પ્રયાસનો પણ દાવો. ઢોર છોડાવી લઈ જવાયા, અમરોલી પોલીસમાં ફરિયાદ. #Surat #Amroli #SMC #StrayCattle #GujaratNews #SuratNews #સુરત #અમરોલી #રખડતાઢોર #ગુજરાતસમાચાર
Benefit News 24191,155 次观看 • 1 个月前

કચ્છમાં પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું! આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગર ગુસાઈએ 2019થી પોલીસ સેવામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું. RSSમાં સેવા આપવા માટે નોકરી છોડ્યાનો દાવો. રામગર ગુસાઈનું નિવેદન: “2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. મારું આખું જીવન RSSમાં વિતાવવા માંગુ છું.” #Kutch #KutchNews #GujaratNews #PoliceConstable #Resignation #RSS #ModiGovernment #Gujarat #BreakingNews #BenefitNews24
Benefit News 2448,478 次观看 • 2 个月前

#Surat સુરતમાં ટ્રાફિક ક્રેઇન સ્ટાફની કામગીરીનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ કતારગામમાં પાર્ક કરેલી ટુ-વ્હીલરને ખેંચી ટોઇંગ કર્યાનો આક્ષેપ CCTVમાં સમગ્ર ઘટના કેદ, ટાર્ગેટ માટે કાર્યવાહી કર્યાના આરોપ ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો, ઉચ્ચ અધિકારીઓથી કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ ગરમાયો #SuratTrafficPolice #TrafficPolice #Katargam #SuratNews #Gujarat #ViralVideo #CCTV #TrafficCrane #TrafficRules #benefitnews Surat City Police Surat Rural Police
Benefit News 2424,723 次观看 • 3 个月前

અમદાવાદ બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન "અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે તપાસ JCP ઝોન-2ને સોંપાઈ" "ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી" "ફેક્ટરી ચલાવનાર અને હાજર પરિવારના સભ્યને અટકાયત કરવામાં આવી" "રિવ્યૂ બેઠક બાદ તમામ માહિતી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ" #AhmedabadBlast #Ahmedabad #FirecrackerFactory #FactoryBlast #HarshSanghavi #GujaratGovernment #GujaratNews Harsh Sanghavi CMO Gujarat BJP Gujarat
Benefit News 2418,998 次观看 • 3 个月前
没有更多内容可加载