
Bhavesh Lodha
@bhav2406 • 19,569 subscribers
Interested in Public Policy, Politics, Economics. Engineer. RT≠Endorsement.
Shorts
Videos

આ છે અમદાવાદની Most Overrated ઇવેન્ટ એટલે કે સફેદ પરિંદે. હા ઇવેન્ટ કેમ કે આને હું ક્યારેય ગરબા કહી જ ના શકું. કર્મશિયલ કરવાના ચક્કરમાં ગરબાનું મૂળ સ્વરૂપ ભૂલ્યા છે આ લોકો. નવરાત્રીમાં બેસણામાં આવ્યા હોય એવા સફેદ કપડા પહેરીને તો ઇવેન્ટ અને ફ્રીનું ખાવાનું માણવા આવે છે આ લોકો. હમણાં એક જણ પાસેથી જાણ્યું કે ખાવાનું પતી ગયું તો ફ્રીની કોફી માં તૂટી પડ્યા અને ત્યાં પણ 1-2 કલાકની લાઇન 😂
Bhavesh Lodha27,125 views • 15 days ago

What a beautiful video from United Way Garba in Vadodara, Gujarat 🤩
Bhavesh Lodha19,390 views • 17 days ago
No more content to load