Chaitar Vasava AAP's banner
Chaitar Vasava AAP's profile picture

Chaitar Vasava AAP

@Chaitar_Vasava21,188 subscribers

#AAP MLA -149 Dediyapada Assembly Social and Political Activist Youngest Member of Gujarat Legislative Assembly

Shorts

जनता ने बदलाव, ईमानदारी और विकास की राजनीति पर विश्वास जताया है। यह जीत सिर्फ एक पार्टी की नहीं, बल्कि हर आम नागरीक की उम्मीदों की जीत है। ✊ देडियापाड़ा में AAP की ऐतिहासिक जीत। AAP Arvind Kejriwal Gopal Rai Sanjay Singh AAP Isudan Gadhvi Durgesh Pathak Anurag Dhanda AAP Gujarat

132,589 Aufrufe

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal જી નું વડોદરા એરપોર્ટ ખાતે આગમન. ​પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi જી સહિત પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.💐

21,936 Aufrufe

આજ રોજ મારા મત વિસ્તાર ના ચીકદા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના ઉમેદવારો નું શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્રક ભરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે AAP મજબૂતી થી આગળ વધી રહી છે.

22,830 Aufrufe

गुजरात में स्टैच्यू ऑफ यूनिटी से करीब 10 किमी दूर सड़क न होने के कारण एम्बुलेंस नहीं पहुंचने पर महिला ने बीच रास्ते पर ही बच्चे को जन्म दिया। ऐसी भयावह स्थिति स्टैच्यू ऑफ यूनिटी के आसपास है, जहां भाजपा ने 3000 करोड़ की स्टैच्यू ऑफ यूनिटी बनाई है। वहाँ से देश में विकसित भारत, डिजिटल इंडिया, विश्व गुरु के सपने दिखाए जाते है । शिक्षा हो, सिंचाई हो, स्वास्थ्य की स्थिति हो, या रोजगार, ऐसे सभी मामलों में इस क्षेत्र के गांव आज भी विकास से वंचित हैं। आज देश को आजाद हुए 78 साल हो गए हैं, फिर भी आदिवासी इलाकों में यही स्थिति है। हमारी मांग है कि BJP Gujarat इस गंभीर हकीकत को स्वीकार करे और इन इलाकों में अच्छी सड़कें बनाये और मौजूदा स्थिति के लिए जिम्मेदार लोगों के खिलाफ कानूनी कार्रवाई करे। Narendra Modi BJP ANI Press Trust of India News24 ABP News BBC News Hindi Tribal Army Tribal Khabar Bolta Hindustan

29,063 Aufrufe

ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ પર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 વિડીયો મારી પાસે છે. SP BHARUCH સામે અગાઉ પણ મેં ઘણા વિડીયો જાહેર કર્યા હતા. PI રાજપારડી અને SP ભરૂચ પર તાકાત હોય તો તાત્કાલિક બુટલેગરો પર કાર્યવાહી કરી દારૂના ધંધાઓ બંધ કરાવે. ભાજપ ના ઇસારે ખોટી FIR કરી અમારો અવાજ દબાવવાની કોશિશ ના કરે .અમારો અવાજ સંવિધાનનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. અમે કોઈ અધિકારીઓની દાદાગીરી થી ડરવા વાળા નથી. તમારી જેલો મોટી કરી દેજો ટૂંક જ સમયમાં અમે જેલ ભરો આંદોલન કરીશું.Gujarat Police Harsh Sanghavi

13,492 Aufrufe

आज भरूच लोकसभा बैठक पर INDIA Alliance Parody के उम्मीदवार के रूप में नामांकन पत्र भरा और जनसमूह को संबोधित किया। इस कार्यक्रम मैं पंजाब के लोकप्रिय मुख्यमंत्रीश्री Bhagwant Mann जी Gujarat Congress पार्टी के अध्यक्ष Shaktisinh Gohil MP जी AAP गुजरात प्रदेश अध्यक्ष श्री Isudan Gadhvi जी राष्ट्रीय नेता Gopal Italia जी प्रदेश संगठन महामंत्री Manoj Sorathiya जी भरुच जिला कांग्रेस प्रमुख राजेंद्र सिंह राणा जी सहित बड़ी संख्या में मेरे साथ शामिल हुए साथी मित्र AAP, कांग्रेस के नेताओं और कार्यकर्ताओं का आभार व्यक्त करता हूं।🙏 लड़ेंगे जीतेंगे ✊

15,553 Aufrufe

ગુજરાત ના ભવિષ્ય માટે શિક્ષણ નું ખાનગીકરણ રોકવા રજૂઆત કરવા જતાં વિદ્યાર્થીઓને રજૂઆત કરવા દેવામાં આવતી નથી! શુ આ લોકશાહી છે❓ Gujarat Police ભ્રષ્ટ ભાજપ સરકાર ના ઈશારે લોકશાહી ઢબે રજૂઆત કરતા બેરોજગાર ઉમેદવારો પર દમનગીરી કરવાનું બંધ કરે #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો

17,824 Aufrufe

Videos

Chaitar_Vasava's profile picture

એક જ પિતા, બે જુડવા દીકરા અને બંનેની જ્ઞાતિ અલગ-અલગ 🤔 ​એક દીકરો OBC સર્ટિફિકેટ પર "રેવન્યુ તલાટી" બીજો દીકરો ST સર્ટિફિકેટ પર "જુનિયર ક્લાર્ક" ​આ વ્યક્તિઓ નથી ઉમરગામથી અંબાજી ના કે નથી ગીર-બરડા, આલેચમાં રહેતા, છતાં લીધા બોગસ સર્ટીના આધારે સરકારી લાભો લઈ રહ્યા છે. આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઇ-લેવલ કમિટી (Vigilance Inquiry) નીમવામાં આવે. કયા અધિકારીઓની મિલીભગતથી એક જ પરિવારમાં બે અલગ-અલગ વિરોધાભાસી પ્રમાણપત્રો ઈસ્યુ થયા, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સાચા આદિવાસી (ST) અને સાચા ઓબીસી OBC ઉમેદવારોના હક પર ત્રાપ મારનારા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈને મરી રહ્યો છે, ત્યારે આવા સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આખેઆખી દાળ જ કાળી કરી રહ્યા છે. જો આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે. આ લડત સાચા હકદારોને ન્યાય અપાવવાની છે અને આ મામલે આરપારની લડત લડવામાં આવશે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)

Chaitar Vasava AAP

24,933 Aufrufe • vor 23 Stunden

Chaitar_Vasava's profile picture

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. AAP ના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી બાજુ હક અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવા તથા સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડરમાં આવ્યા વગર અને કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓ જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં AAP Gujarat બીજા નંબર પર આવી છે અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ બદલ જનતાનો આભાર અને અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું.

Chaitar Vasava AAP

21,608 Aufrufe • vor 1 Monat

Chaitar_Vasava's profile picture

बनासकांठा जिले के अंबाजी के पास स्थित पालड़िया गांव में जमीन को लेकर विवाद चल रहा था। जिसमे स्थानीय आदिवासी, वन विभाग और पुलिस के बीच एक हिंसक घटना हुई थी। उस घटना की सच्चाई जानने के लिए हमने आम आदमी पार्टी के पदाधिकारी, लीगल टीम और आदिवासी समुदाय के संगठनों के पदाधिकारियों के साथ पालड़िया गाँव का दौरा किया। जिस तरह देश में विकास के नाम पर पूँजीपतियों के हित में भाजपा सरकार और उनके वन मंत्री के इसारे पर उच्च पुलिस अधिकारीयों, वनकर्मीयों को आदेश देकर भाजपा आदिवासीयों को जमीन से बेदखल करना चाहती है, उसकी हम कड़ी निंदा करते है। इस घटना में पुलिस द्वारा आदिवासीयों पर षड्यंत्र के तहत लाठीचार्ज किया,आंसू गैस के गोले छोड़े गए, 50 राउंड फायरिंग की उसकी निष्पक्ष जाँच हो और Wildlife (Protection) एक्ट, Forest Rights Act का उल्लंघन करने वाले पुलिस अधिकारियों और वन विभाग पर कार्रवाई की माँग करते है। President of India Acharya Devvrat National Commission for Scheduled Castes GujaratForestDept Gujarat Police Bhupendra Patel Arvind Kejriwal Isudan Gadhvi Harsh Sanghavi Yuvrajsinh Jadeja Tribal Army ANI Press Trust of India Nirbhaynews News24 BBC News Hindi ABP Asmita IBC24 News Tv9 Gujarati Zee 24 Kalak Gujarat Samachar VTV Gujarati News and Beyond Jamawat TOI Ahmedabad TOI Surat Gujarat First Alt News Gujarati

Chaitar Vasava AAP

41,936 Aufrufe • vor 5 Monaten

Chaitar_Vasava's profile picture

ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-2023' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની 29 જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે 9.53 લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. તેની સામે વડોદરામાં IPC ની કલમ 406, 409, 420 અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)

Chaitar Vasava AAP

16,084 Aufrufe • vor 2 Monaten

Chaitar_Vasava's profile picture

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી અંદાજે 2389 રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિના વિરુદ્ધ હોવાથી અને ભારતના બંધારણના અનુચ્છેદ 16(4) તથા અનુચ્છેદ 335 સહિત અનામત સંબંધિત જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે. જેથી ગતરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને રજુઆત કરી. અનામત અને બિન-અનામત વર્ગ માટે એકસરખા ધોરણો નક્કી કરી શકાય નહીં, કારણ કે સમગ્ર દેશમાં ભરતી પ્રક્રિયાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને લઘુતમ ગુણમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. અનુસૂચિત જનજાતિની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિને જોતા સ્પષ્ટ અન્યાય છે. અગાઉ પણ ગુજરાત લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં ST ઉમેદવારો તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા હતા, જે બાબતનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. જો આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યનો આદિવાસી સમાજ પોતાના હક અને ન્યાય માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB Gujarat Bhupendra Patel

Chaitar Vasava AAP

17,363 Aufrufe • vor 4 Monaten

Chaitar_Vasava's profile picture

गुजरात में स्टैच्यू ऑफ यूनिटी से करीब 10 किमी दूर सड़क न होने के कारण एम्बुलेंस नहीं पहुंचने पर महिला ने बीच रास्ते पर ही बच्चे को जन्म दिया। ऐसी भयावह स्थिति स्टैच्यू ऑफ यूनिटी के आसपास है, जहां भाजपा ने 3000 करोड़ की स्टैच्यू ऑफ यूनिटी बनाई है। वहाँ से देश में विकसित भारत, डिजिटल इंडिया, विश्व गुरु के सपने दिखाए जाते है । शिक्षा हो, सिंचाई हो, स्वास्थ्य की स्थिति हो, या रोजगार, ऐसे सभी मामलों में इस क्षेत्र के गांव आज भी विकास से वंचित हैं। आज देश को आजाद हुए 78 साल हो गए हैं, फिर भी आदिवासी इलाकों में यही स्थिति है। हमारी मांग है कि BJP Gujarat इस गंभीर हकीकत को स्वीकार करे और इन इलाकों में अच्छी सड़कें बनाये और मौजूदा स्थिति के लिए जिम्मेदार लोगों के खिलाफ कानूनी कार्रवाई करे। Narendra Modi BJP ANI Press Trust of India News24 ABP News BBC News Hindi Tribal Army Tribal Khabar Bolta Hindustan

Chaitar Vasava AAP

29,063 Aufrufe • vor 1 Jahr

Chaitar_Vasava's profile picture

આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી #પોસ્ટ_મેટ્રિક_શિષ્યવૃત્તિ_યોજના ને પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થી નેતા ભાઈશ્રી Yuvrajsinh Jadeja સાથે આક્રામક વિરોધ કરી ગુજરાત સરકાર નો પરિપત્ર તાત્કાલીક રદ્દ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃતિ પુનઃ ચાલુ કરવામાં આવે, જેની માંગ સાથે અગાઉ બિરસા મુંડા ભવન નો ઘેરાવો કરવા ચીમકી આપેલ સાથે સચિવાલય અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો ઘેરાવ કરવા સરકાર ને ચીમકી આપેલ. આજે એના પરિણામ ના ભાગરૂપ આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે. આ બાબતે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ, આશા રાખીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક શિક્ષણ થી વંચિત ન રહે એની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવે.

Chaitar Vasava AAP

11,713 Aufrufe • vor 11 Monaten