
Chaitar Vasava AAP
@Chaitar_Vasava • 21,244 subscribers
#AAP MLA -149 Dediyapada Assembly Social and Political Activist Youngest Member of Gujarat Legislative Assembly
Shorts
Videos

जनता ने बदलाव, ईमानदारी और विकास की राजनीति पर विश्वास जताया है। यह जीत सिर्फ एक पार्टी की नहीं, बल्कि हर आम नागरीक की उम्मीदों की जीत है। ✊ देडियापाड़ा में AAP की ऐतिहासिक जीत। AAP Arvind Kejriwal Gopal Rai Sanjay Singh AAP Isudan Gadhvi Durgesh Pathak Anurag Dhanda AAP Gujarat
Chaitar Vasava AAP132,726 просмотров • 3 месяцев назад

એક જ પિતા, બે જુડવા દીકરા અને બંનેની જ્ઞાતિ અલગ-અલગ 🤔 એક દીકરો OBC સર્ટિફિકેટ પર "રેવન્યુ તલાટી" બીજો દીકરો ST સર્ટિફિકેટ પર "જુનિયર ક્લાર્ક" આ વ્યક્તિઓ નથી ઉમરગામથી અંબાજી ના કે નથી ગીર-બરડા, આલેચમાં રહેતા, છતાં લીધા બોગસ સર્ટીના આધારે સરકારી લાભો લઈ રહ્યા છે. આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઇ-લેવલ કમિટી (Vigilance Inquiry) નીમવામાં આવે. કયા અધિકારીઓની મિલીભગતથી એક જ પરિવારમાં બે અલગ-અલગ વિરોધાભાસી પ્રમાણપત્રો ઈસ્યુ થયા, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સાચા આદિવાસી (ST) અને સાચા ઓબીસી OBC ઉમેદવારોના હક પર ત્રાપ મારનારા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈને મરી રહ્યો છે, ત્યારે આવા સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આખેઆખી દાળ જ કાળી કરી રહ્યા છે. જો આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે. આ લડત સાચા હકદારોને ન્યાય અપાવવાની છે અને આ મામલે આરપારની લડત લડવામાં આવશે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)
Chaitar Vasava AAP32,765 просмотров • 1 месяц назад

लोकतंत्र की हत्या। 🚨 दाहोद की धानपुर तालुका पंचायत में भारी बहुमत से जीते AAP के 12 सदस्य जब प्रमुख चुनाव के लिए सामान्य सभा में जा रहे थे, तभी BJP के इशारे पर गुंडों ने रास्ता रोककर फायरिंग, पथराव और तीर-कमान से जानलेवा हमला कर दिया। इस हमले में हमारे सदस्य घायल हुए और गाड़ियां तोड़ दी गईं। DYSP के काफिले ने आकर सदस्यों को सुरक्षित पहुंचाया। क्या 30 साल का भ्रष्टाचार उजागर होने के डर से भाजपा इस निचले स्तर पर उतर आई है? सत्ता की भूखी BJP की इस कायरतापूर्ण हरकत की हम कड़ी निंदा करते हैं। गुजरात की जनता इस गुंडागर्दी का जवाब लोकतांत्रिक तरीके से देगी। Arvind Kejriwal Anurag Dhanda
Chaitar Vasava AAP18,529 просмотров • 2 месяцев назад

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. AAP ના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી બાજુ હક અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવા તથા સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડરમાં આવ્યા વગર અને કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓ જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં AAP Gujarat બીજા નંબર પર આવી છે અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ બદલ જનતાનો આભાર અને અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું.
Chaitar Vasava AAP21,633 просмотров • 3 месяцев назад

बनासकांठा जिले के अंबाजी के पास स्थित पालड़िया गांव में जमीन को लेकर विवाद चल रहा था। जिसमे स्थानीय आदिवासी, वन विभाग और पुलिस के बीच एक हिंसक घटना हुई थी। उस घटना की सच्चाई जानने के लिए हमने आम आदमी पार्टी के पदाधिकारी, लीगल टीम और आदिवासी समुदाय के संगठनों के पदाधिकारियों के साथ पालड़िया गाँव का दौरा किया। जिस तरह देश में विकास के नाम पर पूँजीपतियों के हित में भाजपा सरकार और उनके वन मंत्री के इसारे पर उच्च पुलिस अधिकारीयों, वनकर्मीयों को आदेश देकर भाजपा आदिवासीयों को जमीन से बेदखल करना चाहती है, उसकी हम कड़ी निंदा करते है। इस घटना में पुलिस द्वारा आदिवासीयों पर षड्यंत्र के तहत लाठीचार्ज किया,आंसू गैस के गोले छोड़े गए, 50 राउंड फायरिंग की उसकी निष्पक्ष जाँच हो और Wildlife (Protection) एक्ट, Forest Rights Act का उल्लंघन करने वाले पुलिस अधिकारियों और वन विभाग पर कार्रवाई की माँग करते है। President of India Acharya Devvrat National Commission for Scheduled Castes GujaratForestDept Gujarat Police Bhupendra Patel Arvind Kejriwal Isudan Gadhvi Harsh Sanghavi Yuvrajsinh Jadeja Tribal Army ANI Press Trust of India Nirbhaynews News24 BBC News Hindi ABP Asmita IBC24 News Tv9 Gujarati Zee 24 Kalak Gujarat Samachar VTV Gujarati News and Beyond Jamawat TOI Ahmedabad TOI Surat Gujarat First Alt News Gujarati
Chaitar Vasava AAP41,942 просмотров • 7 месяцев назад

विदेश में एक आदिवासी युवा आदिवासी पोशाक में अपनी इंजीनियरिंग की डिग्री लेने आता हैं! उसे गर्व है खुद पर समाज पर वह आदिवासी पोशाक में बेहद खुश हैं गर्व महसूस कर रहा है!☘️ हम आदिवासी अपने पुरखो की सभ्यता संस्कृति पर्व को मिटा नही सकते रीति-रिवाज, रूढ़ी, प्रथा हमारी आदिम संस्कृति ही हमारी जन्मजात पहचान है और आजीवन रहेगी.!! हम हमारी संस्कृति ना भूलेंगे ना किसी को भूलने देंगे..! हमारी संस्कृति ही हमारी पहचान हैं!🌱🖋️📚 Tribal Army Tribal Khabar Adiwasi.com
Chaitar Vasava AAP100,661 просмотров • 2 лет назад

रूस तेल देना चाहता है, लेकिन ट्रंप ने मना कर दिया, इसलिए मोदीजी रूस से तेल नहीं खरीद रहे हैं। 140 करोड़ देशवासियों के हितों को छोड़कर ट्रंप की मांगों के आगे झुकने के पीछे प्रधानमंत्री मोदी की क्या मजबूरी है? Arvind Kejriwal जी ने कहा कि देश को ऐसे नेता कब मिलेंगे जो ट्रंप की आंखों में आंखें डालकर उन्हें जवाब दे सकें।
Chaitar Vasava AAP12,256 просмотров • 2 месяцев назад

ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-2023' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની 29 જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે 9.53 લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. તેની સામે વડોદરામાં IPC ની કલમ 406, 409, 420 અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)
Chaitar Vasava AAP16,108 просмотров • 3 месяцев назад

आज भरूच के नेत्रँग में आदिवासी जन नायक एवं स्वतंत्रता सेनानी धरती आबा बिरसा मुंडा जी की 150वीं जन्म-जयंती के पवित्र अवसर पर एकता का संदेश देने के लिए हजारों की संख्या में एकत्रित हुए सभी युवाओं, माता,बहनो और साथियों का बहुत-बहुत धन्यवाद। #उलगुलान #Birsa_munda
Chaitar Vasava AAP27,614 просмотров • 8 месяцев назад

किसान नेता Raju Karpada ने किसानों की कमाई पर हो रही लूट के खिलाफ आवाज उठाई तो भाजपा की किसान विरोधी मानसिकता तुरंत उजागर हो गई। लुटेरों को बचाने के लिए पुलिस को आगे करके रात को 3 बजे राजू करपड़ा को हिरासत में ले कर किसानों की आवाज दबाने की कोशिश की।
Chaitar Vasava AAP29,475 просмотров • 9 месяцев назад

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી અંદાજે 2389 રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિના વિરુદ્ધ હોવાથી અને ભારતના બંધારણના અનુચ્છેદ 16(4) તથા અનુચ્છેદ 335 સહિત અનામત સંબંધિત જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે. જેથી ગતરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને રજુઆત કરી. અનામત અને બિન-અનામત વર્ગ માટે એકસરખા ધોરણો નક્કી કરી શકાય નહીં, કારણ કે સમગ્ર દેશમાં ભરતી પ્રક્રિયાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને લઘુતમ ગુણમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. અનુસૂચિત જનજાતિની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિને જોતા સ્પષ્ટ અન્યાય છે. અગાઉ પણ ગુજરાત લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં ST ઉમેદવારો તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા હતા, જે બાબતનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. જો આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યનો આદિવાસી સમાજ પોતાના હક અને ન્યાય માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB Gujarat Bhupendra Patel
Chaitar Vasava AAP17,367 просмотров • 6 месяцев назад

મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr, F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા 1/2
Chaitar Vasava AAP36,071 просмотров • 2 лет назад

गुजरात में स्टैच्यू ऑफ यूनिटी से करीब 10 किमी दूर सड़क न होने के कारण एम्बुलेंस नहीं पहुंचने पर महिला ने बीच रास्ते पर ही बच्चे को जन्म दिया। ऐसी भयावह स्थिति स्टैच्यू ऑफ यूनिटी के आसपास है, जहां भाजपा ने 3000 करोड़ की स्टैच्यू ऑफ यूनिटी बनाई है। वहाँ से देश में विकसित भारत, डिजिटल इंडिया, विश्व गुरु के सपने दिखाए जाते है । शिक्षा हो, सिंचाई हो, स्वास्थ्य की स्थिति हो, या रोजगार, ऐसे सभी मामलों में इस क्षेत्र के गांव आज भी विकास से वंचित हैं। आज देश को आजाद हुए 78 साल हो गए हैं, फिर भी आदिवासी इलाकों में यही स्थिति है। हमारी मांग है कि BJP Gujarat इस गंभीर हकीकत को स्वीकार करे और इन इलाकों में अच्छी सड़कें बनाये और मौजूदा स्थिति के लिए जिम्मेदार लोगों के खिलाफ कानूनी कार्रवाई करे। Narendra Modi BJP ANI Press Trust of India News24 ABP News BBC News Hindi Tribal Army Tribal Khabar Bolta Hindustan
Chaitar Vasava AAP29,083 просмотров • 1 год назад

पंचमहाल जिले के ज़िजरी गाँव में "गुजरात जोड़ो" अभियान के तहत लोगों का हमें अपार प्यार और सम्मान मिला। जनता में ज़बरदस्त उत्साह है, गुजरात में 30 साल से सत्ता में बैठी तानाशाही भारतीय जनता पार्टी को उखाड़ फैकने के लिए जनता तैयार है। Arvind Kejriwal AAP
Chaitar Vasava AAP14,872 просмотров • 9 месяцев назад

આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી #પોસ્ટ_મેટ્રિક_શિષ્યવૃત્તિ_યોજના ને પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થી નેતા ભાઈશ્રી Yuvrajsinh Jadeja સાથે આક્રામક વિરોધ કરી ગુજરાત સરકાર નો પરિપત્ર તાત્કાલીક રદ્દ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃતિ પુનઃ ચાલુ કરવામાં આવે, જેની માંગ સાથે અગાઉ બિરસા મુંડા ભવન નો ઘેરાવો કરવા ચીમકી આપેલ સાથે સચિવાલય અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો ઘેરાવ કરવા સરકાર ને ચીમકી આપેલ. આજે એના પરિણામ ના ભાગરૂપ આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે. આ બાબતે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ, આશા રાખીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક શિક્ષણ થી વંચિત ન રહે એની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવે.
Chaitar Vasava AAP11,723 просмотров • 1 год назад