
Shankar Chaudhary
@ChaudhryShankar • 550,020 subscribers
Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative Dairy
Shorts
Videos

આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનું થરાદનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન આવતીકાલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થશે. જન પ્રતિનિધિ હોવાના નાતે હું એમનું થરાદમાં સ્વાગત કરું છું. આ હોસ્પિટલ થરાદ સહિત આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Shankar Chaudhary24,667 次观看 • 2 年前
没有更多内容可加载
