
Collector & DM, Navsari
@CollectorNav • 27,953 subscribers
Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat
Shorts
Videos

Air-rescue operation being done by Indian Coast Guard at Mendhar village!
Collector & DM, Navsari20,709 görüntüleme • 2 ay önce

જિલ્લામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત ALIMCO એસેસમેન્ટ કેમ્પ આજરોજ સમાપ્ત થયા છે. કુલ-5942 વરિષ્ઠ નાગરિકો અને 1515 દિવ્યાંગજનો એમ કુલ-7457 લાભાર્થીનું એસેસમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે.હવે આ તમામને સાધનો વિતરણ કરવામાં આવશે. જિલ્લાના તમામ નાગરિકોનો સહકાર બદલ આભાર.
Collector & DM, Navsari12,134 görüntüleme • 1 ay önce

આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind Chief Electoral Officer, Gujarat Election Commission of India
Collector & DM, Navsari34,593 görüntüleme • 2 yıl önce

નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા, કાવેરી નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહેતી હોય નવસારી જિલ્લાના તમામ નાગરિકોને સાવચેત રહેવા,બિન જરૂરી બહાર ન નિકળવા તથા કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવા પામે તો તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ☎️ ૦૨૬૩૭-૨૩૩૦૦૨ અથવા ૧૦૭૭ પર જાણ કરવા વિનંતી. CMO Gujarat
Collector & DM, Navsari12,137 görüntüleme • 2 yıl önce
Daha fazla içerik yok.