
DD News Gujarati
@DDNewsGujarati • 202,585 subscribers
વાત વિશ્વાસની | Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/MjSVosUsWr
Videos

🔸ગિરનારની સીડીઓ પર વહેતું કુદરતી સૌંદર્ય 🔸મુશળધાર વરસાદ બાદ ગિરનારની પવિત્ર સીડીઓ પરથી ધસમસતું વરસાદી પાણી જાણે કુદરતે જળધારા વહાવી હોય તેવો અદભૂત નજારો સર્જાયો #Girnar #Junagadh #GirnarHill #MonsoonMagic #Rain #Nature #Gujarat #IncredibleIndia #DoorbeenMedia #GirIndia #Rainfall #WaterFlow #NatureLovers #TravelGujarat #MonsoonVibes #ViralVideo #ReelsIndia #Gujarati #JunagadhNews #GirnarSteps
DD News Gujarati23,522 Aufrufe • vor 26 Tagen

🔸ગુજરાતીનું થયું શૌર્ય ચક્ર થી થયું સન્માન 🔸પંચમહાલના નાયબ સુબેદાર સંજય બારીયાને મળ્યો શૌર્ય ચક્ર 🔸ગુપ્ત માહિતીના આધારે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં થયું હતું ઓપરેશન 🔸12 દિવસ સુધી ચાલેલા આર્મી ઓપરેશનમાં આતંકવાદીઓનો કર્યો સફાયો #ShauryaChakra #GallantryAwards
DD News Gujarati12,178 Aufrufe • vor 2 Jahren
Keine weiteren Inhalte verfügbar