
Deepak rajani
@deepakrajani123 • 221,970 subscribers
Editor cum CEO tv13 Gujarati
Shorts
Videos

એક વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં વધુ એક વિવાદ..! જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન એક સમયે રાણીના કુખે દિકરો જન્મે તે રાજા થતો હતો, રાણી ભલે બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય, આજે રાજા મતપેટીમાંથી નીકળે છે ક્ષત્રિય સમાજના આગેવાન જયદેવ ચુડાસમાએ વડાપ્રધાનને પત્ર પાઠવી પગલાં લેવા કરી માંગણી
Deepak rajani76,608 Aufrufe • vor 2 Jahren

બીટગાર્ડ ના માર્ક જાહેર કરવા સહિતની જુદી જુદી માગણી સંબંધે ઉમેદવારોનું ચાલી રહેલું આંદોલન બીજા દિવસ માં પ્રવેશ્યું. સતત બે દિવસના આંદોલનથી તંત્ર પણ વિચારતું થઈ ગયું. ગઈકાલે આખી રાત ઉમેદવારોએ ગાંધીનગરમાં કાઢ્યા પછી પોલીસે ડીટેઇન કર્યા પણ ફરીથી ઉમેદવારો આવ્યા મેદાનમાં. ઉમેદવારોની વ્યાજબી માગણી સંતોષાશે?
Deepak rajani60,524 Aufrufe • vor 2 Jahren

ગાંધીનગર ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો થયા એકઠા ફોરેસ્ટ બીટ ગાર્ડના મોટી સંખ્યા પહોચ્યા ઉમેદવારો ગાંધીનગર પથીકાશ્રમ ખાતે એકઠાં થયા બીટગાર્ડના ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડ ની જગ્યા વધારાની કરી રહ્યા માગ જગ્યા વધારા માંગણી સાથે ઉમેદવારોના કર્યા સૂત્રોચાર ઉગ્ર આંદોલન કરે એ પહેલાં ગાંધીનગર પોલીસ દ્રારા કરાઈ અટકાયત
Deepak rajani52,742 Aufrufe • vor 1 Jahr

ચોટીલા રાજકોટ હાઇવે પર પારડી પાસે જબરજસ્ત ટ્રાફિક જામ.. બંને બાજુ હાઇવે પર વાહનોની લાંબી કતાર
Deepak rajani43,697 Aufrufe • vor 2 Jahren

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પરીક્ષા અંગે ગુજરાત યુનિવર્સિટીના અધિકારી નું નિવેદન..
Deepak rajani35,257 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar