Dhaval Patel's banner
Dhaval Patel's profile picture

Dhaval Patel

@dhaval24108695,323 subscribers

Member of Parliament-Valsad & Dang & Loksabha Whip of BJP. Co-Spokesperson BJP Gujarat. BJP ST Morcha National SM Incharge.

Videos

dhaval241086's profile picture

A warm welcome of deputy CM Shri Harsh Sanghavi Ji at Valsad residence.

Dhaval Patel

16,006 просмотров • 6 месяцев назад

dhaval241086's profile picture

સમસ્યા હોય કે સુખ, વલસાડ સંસદીય વિસ્તારની જનતાના કલ્યાણ માટે હું અવિરત તેમની સાથે છું ! છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાં સાથે પડી રહેલા કમોસમી વરસાદના લીધે વલસાડ, નવસારી અને ડાંગના ખેડૂતોના ડાંગર અને કેરીના પાકને માતબર નુકશાન થયું છે તથા સામાન્ય પરિસ્થિતિમાં રહેતા નાગરિકોના ઘરોને ભારે નુકશાન થયું છે, કોઈના ઘરના પતરાં ઉડી ગયા છે, કોઈના ઘર પડી ગયા છે અને કોઈની દુકાનમાં ખૂબ નુકશાન થયું છે. પાક બગડતા આ વિસ્તારના ખેડૂતોની મહેનત નિષ્ફળ ન જાય અને તેમને યોગ્ય વળતર મળી રહે તથા સામાન્ય જનતાનો આશ્રય સચવાય તે માટે સર્વે કરીને યોગ્ય સહાયની જાહેરાત કરવા માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીને રજૂઆત કરી.

Dhaval Patel

15,855 просмотров • 1 год назад

dhaval241086's profile picture

Glimpses of Lok Darbar held at my Valsad office.

Dhaval Patel

12,660 просмотров • 11 месяцев назад

dhaval241086's profile picture

Mock Drill 📍Navsari

Dhaval Patel

12,647 просмотров • 1 год назад

Больше нет контента для загрузки