DINESH ACHARYA's banner
DINESH ACHARYA's profile picture

DINESH ACHARYA

@Dinesha641927809,616 subscribers

Health and Family Welfare Department. (Government of Gujarat) ❤બહુ આસાન છે જમીન પર ઘર બનાવવું પણ દિલમાં જગ્યા બનાવવા માટે જિંદગી ઓછી પડે❤

Shorts

હું બે વર્ષ નો હતો ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. કદાચ મને યાદ પણ નહી કંઈ પણ મારી મમ્મી કહેતી કે તારા પિતા શ્રી કહેતા કે ચિંતા ન કર મારી તબીયત સારી નહી રહેતી કાલ છોકરાઓ મોટા થશે અને ઘર સંભાળશે ખબર નહિ મોટા થયાં પણ પાછળ કેટલું ગુમાવી દીધું. નોકરી ની ખુશી કરતાં જ્યારે એમ થાય કે આજ કદાચ પિતા શ્રી હયાત હોત તો મારી મમ્મીને જરૂર કહોત કે મેં કીધું હતું ને કે છોકરા બધું સંભાળી લેશે. બસ એજ વાત નું દુઃખ આજીવન રહેશે. મને ખબર ભગવાને તમને એમનાં ચરણો માં વાસ આપ્યો હસે. જીવન જીવું ત્યાં સુધી લોક હિત માટે કામ કરી તમારુ નામ ઊંચું કરવું છે. લોકો કહેવા જોઇએ કે ફલાણા ભાઈ નો દિકરો છે😔😔🙏🙏 Miss you papa, love you papa

50,624 Aufrufe

Live gandhinagar❤️❤️❤️ અહી લાયબ્રેરી માં તૈયારી કરેલ છે. એટલે અહીં કામ ના હોય તોય આંટો મારવા નો❤️❤️

41,961 Aufrufe

#ગાંધીનગર નું “મુખરજી નગર" સેક્ટર 6 જ્યાં દરેક રાત એક લડાઈ છે અને દરેક સવાર એક નવી આશા.”

13,798 Aufrufe

પાલનપુર માં સતત કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. વિનંતી કે જલ્દી આના માટે કંઇક સોલ્યુશન લાવો.

18,610 Aufrufe

માટી નો કાનુડો જેથી પ્રકૃતિને નુકસાન ના થાય.DJ કે અન્ય કોઈ મ્યુઝિક ના સાધનો નથી. સંસ્કૃતિ સચવાય તેવા પહેરવેશ આ છે અમારો બનાસકાંઠા(વાવ-થરાદ)

10,631 Aufrufe

Videos

Keine weiteren Inhalte verfügbar