
DINESH ACHARYA
@Dinesha64192780 • 9,518 subscribers
Health and Family Welfare Department. (Government of Gujarat) ❤બહુ આસાન છે જમીન પર ઘર બનાવવું પણ દિલમાં જગ્યા બનાવવા માટે જિંદગી ઓછી પડે❤
Shorts
Videos

આ વિડીયો જોઈને મારી આંખો ભરાઈ આવી. સાચે જ ભગવાન દરેકને કંઈક ને કંઈક ભેટ આપે છે,જેમ કે આ દિકરીને સુંદર કંઠ આપ્યો છે. જે આજ ના નાચગાન કરતાં કલાકારથી ખુબ સારો. હું પ્રાર્થના કરું છું કે પોપટભાઈ આહીર ના પ્રયત્નોથી દિકરી પરિવારને જલ્દી મળી જાય.આપણે બધા પણ દિકરીના આ અવાજ ને આખા ગુજરાત સુધી પોહચાડીએ. આભાર (🙏પોપટભાઈ આહીર ને કોટી કોટી વંદન🙏)
DINESH ACHARYA56,358 次观看 • 2 年前
0:40
Sensitive content
This media may contain sensitive content.

🙏❤️જીવનમાં સંઘર્ષ તો રહેવાના. કેટલીક તકલીફો સહન કરી રાતના ઉજાગરા કર્યા. પૈસાની સમસ્યાઓનો સામનો કર્યો. ગાંધીનગર ની લાઇબ્રેરીઓમાં રાતના ઉજાગરા કર્યા. કેટલી તકલીફો જોઈ. જમવા બાબતે કેટલું સહન કર્યું. અનેક સંઘર્ષોના અંતે ભગવાનની કૃપાથી મને નાનકડી સરકારી નોકરી મળી. એના ઉપર એક નાનકડો વિડિયો મારા સંઘર્ષનો બનાવ્યો છે.🙏❤️ સારુ લાગે તો કહેજો જવાબ આપજો
DINESH ACHARYA22,966 次观看 • 2 年前

ઘણા મીત્રો નો મેસેજ આવ્યો હતો કે આયુષ્માન કાર્ડ જોવા અને જાતે બનાવવા અથવા ખોવાઈ ગયેલ ડાઉનલોડ કરવા સુ કરવું એ આ વીડિયો જોઈલો બીજા મિત્રો ને મોકલજો જેથી કોક ને ઉપયોગી થાય આ એની વેબ સાઇટ છે. Aditi Raval 🇮🇳 @Koli_Nilu_ Yuvrajsinh Jadeja GJ 🦁 Amygdala Janak sutariya Nidhi patel Hiren GJ Yuvrajsinh Jadeja Samir Parmar ♉️ 𝕊 𝔻𝔸𝕊 🦋 Isudan Gadhvi Kirpalsinh A Gohil Gopal Italia Janak sutariya jay vasavada JV
DINESH ACHARYA11,935 次观看 • 2 年前
没有更多内容可加载