
Dixit Soni
@DixitGujarat • 13,296 subscribers
Editor In Chief @Zee24Kalak, Leading Gujarati News Channel of Zee Media, Past @abpasmitatv, @SaharaSamayNEWS, #PersonalViews & RT's ≠ Endorsement.
Shorts
Videos
2:31
Sensitive content
This media may contain sensitive content.
0:47
Sensitive content
This media may contain sensitive content.

गुजरात-भावनगर जिले के पालिताना के गरजीया गांव में शेर का पशुपालक पर हमला -LIVE VIDEO गरजीया गांव के सीम (खेत) विस्तार में स्थित पशुपालक के घर के पास शेर ने यह हमला किया। घायल पशुपालक को इलाज के लिए पालिताना के सरकारी अस्पताल में स्थानांतरित किया गया। #viralvídeo #virałpost
Dixit Soni73,022 görüntüleme • 1 ay önce

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો ઉપરવાસમાંથી પાણી ની આવક વધી ઉપરવાસ ના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર માં વરસાદ ને લઈ નર્મદા માં નવાનીર આવ્યા હાલ ઉપરવાસમાંથી 50616 ક્યુસેક પાણી ની આવક નર્મદા ડેમ ની સપાટી 126.43 મીટર થઈ 24 કલાક માં 24 સેમી નો વધારો નર્મદા ડેમ 65 ટકા ભરાયેલ ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર
Dixit Soni18,302 görüntüleme • 1 ay önce

રાજકોટ - નાનામવા રોડ મોકાજી સર્કલ નજીક ફાયરીંગ વિથ મર્ડરની ઘટના... કાકા-ભત્રીજા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાની ફાયરિંગમાં હત્યા... 4 થી 5 જેટલા શખ્સો આવી ફાયરીંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી... કૃષ્ણરાજસિંહ જાડેજાની હત્યા થઈ અને રહેન્દ્રસિંહ જાડેજા ઇજાગ્રસ્ત... કૃષ્ણરાજસિંહ વોકિંગ કરવા નિકળા હતા ત્યારે ઘર પાસે પ્લોટમાં બેસેલા શખ્સો સાથે થઈ હતી બોલાચાલી... બોલાચાલી બાદ રણજીત વાળા તેના પુત્ર સહિત 4 શખ્સો મૃતકના ઘરે આવી રિવોલ્વર થી ત્રણ હવામાં રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે...
Dixit Soni16,073 görüntüleme • 1 ay önce

अहमदाबाद: सोशल मीडिया इन्फ्लुएंसर के खिलाफ पुलिस शिकायत दर्ज अहमदाबाद के नवरंगपुरा में ब्रांड प्रमोशन के लिए कार और बाइक के बीच एक्सीडेंट का नाटक रचकर ट्रैफिक जाम करने वाले इन्फ्लुएंसर के खिलाफ पुलिस शिकायत दर्ज की गई है। सोशल मीडिया इन्फ्लुएंसर पार्थ परमार सहित तीन लोगों के खिलाफ 'बी' डिवीजन ट्रैफिक पुलिस ने मामला दर्ज कर कड़ी कार्रवाई शुरू कर दी है। #REEL #viralvídeo
Dixit Soni17,686 görüntüleme • 3 ay önce
Daha fazla içerik yok.