
Aaditya.
@DrAadityaMehta • 2,133 subscribers
Nation First - Always First.
Videos

થોડા દિવસ પહેલાં #RanbirKapoor નો વીડિયો જોયેલો, જેમાં તેમણે ગણપતિજીની પ્રસાદી લેવાની ના પાડી અને કહ્યું “હું ડાયેટિંગ પર છું.” આજે #NitaAmbani નો વીડિયો જોયો, જેમાં તેઓ ગણપતિજીની પ્રસાદીનો આનંદ માણતા જોવા મળ્યા. રણબીર વાળો વીડિયો નીચે ટ્વીટમાં જોડ્યો છે... #GanpatiBappaMorya
Aaditya.594,760 views • 1 month ago

સનાતનના સાચા અખાડામાંનું એક બગદાણા ગુરુ આશ્રમ. અહીંયા વર્ષોથી સદાવ્રત ચાલે છે. કોઈ VIP નહીં. કોઈ પાસે કોઈ આશા કે અપેક્ષા નહીં. આવો , પ્રસાદ લો, દર્શન કરો. અન્ય (વધારે પડતી સુધરેલી) સસ્થાઓ જેવું બિલકુલ નહીં કે પૈસા વાળા માટે અલગ વ્યવસ્થા અને નિઃશુલ્કની અલગ વ્યવસ્થા. #Bagdana
Aaditya.24,193 views • 18 days ago

આટલી સરળ અને સુગમ દર્શન વ્યવસ્થા, એ પણ તહેવાર-મેળાવડાના સમયે.! ગુજરાત જેવું ક્યાંય નહીં. ધાર્મિક સ્થળોએ દર્શનનો અનુભવ અહીં ખરેખર શાંતિ અને આનંદથી ભરપૂર છે. ન દર્શન માટે લૂંટ, ન અવ્યવસ્થા. આ સુંદર વ્યવસ્થા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ આભાર Gujarat Police 🙏🏻 #Gujarat #Ambaji
Aaditya.37,762 views • 1 month ago

“गुजरात मॉडल” की असली पहचान तब समझ आती है, जब उसकी तारीफ कोई गुजराती नहीं बल्कि दूसरे राज्य का, खासकर ट्रांसपोर्टेशन से जुड़ा व्यक्ति करे तो समझो गुजरात में सुरक्षा सिर्फ दिखावा नहीं, ज़मीनी हकीकत है. गृहमंत्री Harsh Sanghavi आभार Gujarat Police लोगों का विश्वास जीतने के लिए. 🙏🏻
Aaditya.67,825 views • 5 months ago

#PGVCL ના તમામ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના. હવે જ્યારે પણ લાઇટ જાય અને સ્થાનિક તંત્રનો ફોન પર જવાબ ન મળે અથવા સમયસર કાર્યવાહી ન થાય, ત્યારે 19122 નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ નોંધાવતી વખતે ગ્રાહક નંબર (Consumer Number)સાથે રાખવા PGVCL દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે.
Aaditya.17,817 views • 2 months ago

#RainWaterHarvesting નું આ એક સરળ મોડેલ છે, જેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આવી વ્યવસ્થા હોસ્પિટલો, હોસ્ટેલો, શાળાઓ, કોલેજો તેમજ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં અમલમાં મૂકી શકાય છે. આ પ્રકારના યોગ્ય આયોજન દ્વારા લાખો લિટર વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
Aaditya.22,519 views • 4 months ago

લોકોને માહિતગાર કરવાને બદલે કેટલાક #પત્રકાર લોકોમાં અનાવશ્યક ભય ફેલાવી રહ્યા છે આ યોગ્ય નથી. ગુજરાતમાં આજે રેગ્યુલર પેટ્રોલનો ભાવ HP અને Indian Oil પંપ પર લગભગ ₹95 આસપાસ છે. ₹121 જે સામાન્ય પેટ્રોલના નથી, અને એ સેલ ના પેટ્રોલ પંપના ભાવ છે. #FactCheck આવી નપાવટ Jamawat ?
Aaditya.22,990 views • 7 months ago

તને નડે છે.? જ્યારે કોઈ જાગૃત નાગરિક ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધાની ફરિયાદ કરે અને જવાબદાર પોલીસ અધિકારી તરફથી “તને નડે છે?” એવો બેદરકારીભર્યો જવાબ મળે, ત્યારે ન્યાય માટે કોને સંબોધવું? લખતરનો આ વિડિયો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. Harsh Sanghavi Gujarat Police
Aaditya.17,259 views • 7 months ago

ખાડા બધા પુરાઈ ગયા રે.. સાહેબ Narendra Modi આવે છે. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે એટલે તાત્કાલિક ધોરણે જેમ ફાવે તેમ ... જેવું તેવું ... લીપા પોતી કરી દેવાનું.. સાહેબ જાય પછી હોય એથી પણ ખરાબ પરિસ્થિતિ.. ખરેખર .. આ ઢોળ ચડાવેલું કહેવાતું સોનુ (વિકાસ) ક્યાં સુધી ચમકશે.? #ભાવનગર
Aaditya.19,952 views • 1 year ago

આ બેન પોતે RJ છે. ગુજરાતી ભાષા પર પોતાની સારી પકડ હોવાની વાતો પણ ઘણી કરે છે. પણ આ બહેન ને "જળ માં મળ નહિ" જેવી સામાન્ય ગુજરાતી કહેવત અને એની પ્રાયોગિક મૂલ્યની કદાચ નથી ખબર. AC ઓફિસ માંથી દોઢ ડાહી વાતો કરતી આ બેનને બકરા કાપીને થતાં પ્રદૂષણ વિશે ક્યારેય બોલતા સાંભળી છે.? 🤬😡🤬
Aaditya.23,293 views • 1 year ago
No more content to load