
Aaditya.
@DrAadityaMehta • 2,116 subscribers
Nation First - Always First.
Videos

🚨 Respected dear Hindus, Please be aware of this व्यापार जिहाद. This is an eye opening harsh reality. Dont ignore. #VyaparJihad
Aaditya.115,969 просмотров • 3 месяцев назад

#PGVCL ના તમામ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના. હવે જ્યારે પણ લાઇટ જાય અને સ્થાનિક તંત્રનો ફોન પર જવાબ ન મળે અથવા સમયસર કાર્યવાહી ન થાય, ત્યારે 19122 નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ નોંધાવતી વખતે ગ્રાહક નંબર (Consumer Number)સાથે રાખવા PGVCL દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે.
Aaditya.17,759 просмотров • 14 дней назад

“गुजरात मॉडल” की असली पहचान तब समझ आती है, जब उसकी तारीफ कोई गुजराती नहीं बल्कि दूसरे राज्य का, खासकर ट्रांसपोर्टेशन से जुड़ा व्यक्ति करे तो समझो गुजरात में सुरक्षा सिर्फ दिखावा नहीं, ज़मीनी हकीकत है. गृहमंत्री Harsh Sanghavi आभार Gujarat Police लोगों का विश्वास जीतने के लिए. 🙏🏻
Aaditya.65,846 просмотров • 4 месяцев назад

#RainWaterHarvesting નું આ એક સરળ મોડેલ છે, જેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આવી વ્યવસ્થા હોસ્પિટલો, હોસ્ટેલો, શાળાઓ, કોલેજો તેમજ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં અમલમાં મૂકી શકાય છે. આ પ્રકારના યોગ્ય આયોજન દ્વારા લાખો લિટર વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
Aaditya.22,519 просмотров • 2 месяцев назад

મને 100 યુવાનો આપો , હું RSS ની ફાડી નાખીશ. - જીગ્નેશ મેવાણી • RSS ને પતાવી દેવાના સપના સેવતા કેટલાય ગોત્યા જડતા નથી એ વાત આને નહીં ખબર હોય. પણ હશે હવે હલકી માનસિકતાનો શું ઇલાજ થઈ શકે.? આ વ્યક્તિ બીજાની લીટી ટૂંકી કરવા મથે છે. પણ ક્યાં લીટી થઈ જશે ખબર પણ નહીં પડે.
Aaditya.40,452 просмотров • 11 месяцев назад

લોકોને માહિતગાર કરવાને બદલે કેટલાક #પત્રકાર લોકોમાં અનાવશ્યક ભય ફેલાવી રહ્યા છે આ યોગ્ય નથી. ગુજરાતમાં આજે રેગ્યુલર પેટ્રોલનો ભાવ HP અને Indian Oil પંપ પર લગભગ ₹95 આસપાસ છે. ₹121 જે સામાન્ય પેટ્રોલના નથી, અને એ સેલ ના પેટ્રોલ પંપના ભાવ છે. #FactCheck આવી નપાવટ Jamawat ?
Aaditya.22,990 просмотров • 6 месяцев назад

તને નડે છે.? જ્યારે કોઈ જાગૃત નાગરિક ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધાની ફરિયાદ કરે અને જવાબદાર પોલીસ અધિકારી તરફથી “તને નડે છે?” એવો બેદરકારીભર્યો જવાબ મળે, ત્યારે ન્યાય માટે કોને સંબોધવું? લખતરનો આ વિડિયો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. Harsh Sanghavi Gujarat Police
Aaditya.17,259 просмотров • 6 месяцев назад

Please look into this Harsh Sanghavi GSRTC વિડિઓમાં જણાવ્યા અનુસાર વડોદરા બસસ્ટેન્ડ પર યુરિનલમાં ગેરકાયદેસર રીતે વસૂલાતી રકમ વિશે જોઈ શકાય છે. યુરીનલનો ઉપયોગ કરીને આવેલા કેટલાક વ્યક્તિઓ પણ એ વાતને સ્વીકારે છે કે અહીંયા ખોટી રીતે પૈસા વસુલાઈ રહ્યા છે. My Vadodara
Aaditya.19,341 просмотров • 9 месяцев назад

આજે એક સરસ રીલ જોઈ. કોટેશ્વર મુન્દ્રા (કચ્છ) રૂટ પર ચાલતી GSRTC બસનાં ડ્રાઈવર અને કંડકટર દ્વારા અવાવારા રણ વિસ્તારમાં વસતા કૂતરા અને પક્ષીઓ માટે રોટલા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જીવદયા થી મોટી સેવા બીજી તો શું હોઈ શકે.? આપના આ અભિગમને વંદન 🙏🏻 Harsh Sanghavi
Aaditya.31,994 просмотров • 1 год назад

ખાડા બધા પુરાઈ ગયા રે.. સાહેબ Narendra Modi આવે છે. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે એટલે તાત્કાલિક ધોરણે જેમ ફાવે તેમ ... જેવું તેવું ... લીપા પોતી કરી દેવાનું.. સાહેબ જાય પછી હોય એથી પણ ખરાબ પરિસ્થિતિ.. ખરેખર .. આ ઢોળ ચડાવેલું કહેવાતું સોનુ (વિકાસ) ક્યાં સુધી ચમકશે.? #ભાવનગર
Aaditya.19,947 просмотров • 1 год назад

આ બેન પોતે RJ છે. ગુજરાતી ભાષા પર પોતાની સારી પકડ હોવાની વાતો પણ ઘણી કરે છે. પણ આ બહેન ને "જળ માં મળ નહિ" જેવી સામાન્ય ગુજરાતી કહેવત અને એની પ્રાયોગિક મૂલ્યની કદાચ નથી ખબર. AC ઓફિસ માંથી દોઢ ડાહી વાતો કરતી આ બેનને બકરા કાપીને થતાં પ્રદૂષણ વિશે ક્યારેય બોલતા સાંભળી છે.? 🤬😡🤬
Aaditya.23,293 просмотров • 1 год назад
Больше нет контента для загрузки