
Aaditya.
@DrAadityaMehta • 2,116 subscribers
Nation First - Always First.
Videos

#PGVCL ના તમામ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના. હવે જ્યારે પણ લાઇટ જાય અને સ્થાનિક તંત્રનો ફોન પર જવાબ ન મળે અથવા સમયસર કાર્યવાહી ન થાય, ત્યારે 19122 નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ નોંધાવતી વખતે ગ્રાહક નંબર (Consumer Number)સાથે રાખવા PGVCL દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે.
Aaditya.17,759 次观看 • 14 天前

“गुजरात मॉडल” की असली पहचान तब समझ आती है, जब उसकी तारीफ कोई गुजराती नहीं बल्कि दूसरे राज्य का, खासकर ट्रांसपोर्टेशन से जुड़ा व्यक्ति करे तो समझो गुजरात में सुरक्षा सिर्फ दिखावा नहीं, ज़मीनी हकीकत है. गृहमंत्री Harsh Sanghavi आभार Gujarat Police लोगों का विश्वास जीतने के लिए. 🙏🏻
Aaditya.65,846 次观看 • 4 个月前

#RainWaterHarvesting નું આ એક સરળ મોડેલ છે, જેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આવી વ્યવસ્થા હોસ્પિટલો, હોસ્ટેલો, શાળાઓ, કોલેજો તેમજ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં અમલમાં મૂકી શકાય છે. આ પ્રકારના યોગ્ય આયોજન દ્વારા લાખો લિટર વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
Aaditya.22,519 次观看 • 2 个月前

ખાડા બધા પુરાઈ ગયા રે.. સાહેબ Narendra Modi આવે છે. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે એટલે તાત્કાલિક ધોરણે જેમ ફાવે તેમ ... જેવું તેવું ... લીપા પોતી કરી દેવાનું.. સાહેબ જાય પછી હોય એથી પણ ખરાબ પરિસ્થિતિ.. ખરેખર .. આ ઢોળ ચડાવેલું કહેવાતું સોનુ (વિકાસ) ક્યાં સુધી ચમકશે.? #ભાવનગર
Aaditya.19,947 次观看 • 1 年前
没有更多内容可加载