Fun Masti & trending tweet qoutes thoughts thinking latest ✍🏻
Shorts
છે તમારે આના થી મોટુ દુઃખ?? તો સેનું આટલુ દુઃખ નો ડુંગર અને ડિપ્રેસન માથે લઈને ફરો છો. આભાર માનો દ્વારકાધીશ નો કે આપડે તો શાંતિ છે. અને માનવ જીવન મળ્યું તો બીજા માણસોને મદદરૂપ કે સેવા help માટે લાગવી. તો આપડો ભગવાન રાજી થાય. 🙏🏻🙏🏻