
Nitin Garva
@garvanitin2 • 1,234 subscribers
Correspondent @tv9gujarati
Shorts
Videos

#Kutch #viralvideo ગઈકાલે ટ્રક નીચે બાઈક સવાર કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત માધાપરમાં કચ્છમિત્ર સર્કલ પાસે બની કરુણ ઘટના સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ આવ્યુ સામે કચ્છમાં વધતા જતા અકસ્માતના બનાવો લાલબત્તી સમાન Harsh Sanghavi Collector & DM, Kachchh DGP Gujarat Sagar Patoliya Jayesh cHauHaN
Nitin Garva37,053 Aufrufe • vor 1 Jahr

#Kutch લાફો શું કામ માર્યો..! મેમો તો ફાટશે જ તારો..! અંજાર આદિપુર રોડ પર ટ્રાફિક કામગીરી દરમ્યાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ પોલીસ સામે વાહન ચાલકે હાથ ઉપાડયાનો લગાવ્યો આક્ષેપ સમગ્ર બબાલની વાહન ચાલકએ વિડિઓ રેકોડિઁગ કરી પોલીસે વાહન ચાલકને જે થાય તે કરી લે તેવી ધમકી આપ્યાનો આરોપ સમગ્ર બનાવનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ SP East Kutch DGP Gujarat Harsh Sanghavi CMO Gujarat
Nitin Garva28,247 Aufrufe • vor 1 Jahr

#Kutch #viralvideo લ્યો બોલો..કચ્છની પ્રાથમિક શાળામાં દારૂનું શિક્ષણ.? અબડાસાના બાલાચોડ મોટી ગામે શાળાના રમતગમત મેદાનમાં દારૂડિયાઓ બન્યા બેફામ.! દારૂડિયાઓ દેશી દારૂ પી બની રહ્યા છે છાંકતા અને સ્થાનિકોની અનેક રજુઆત છતાં SP West Kutch પોલીસ ઘોર નિંદ્રામાં..! DGP Gujarat CMO Gujarat
Nitin Garva16,139 Aufrufe • vor 1 Jahr

#kutch ભુજ જી.કે.હોસ્પિટલમાં 24 કલાકથી રેસીડેન્ટ ડોક્ટરની હડતાલ.! અદાણી મેનેજમેન્ટ સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર હડતાલ પર ઉતરતા દર્દીઓના જીવ જોખમમા.! એક વ્યક્તિના વિવાદના લીધે તમે આખી હોસ્પિટલના દર્દીઓના જીવને જોખમ માં મૂકી દયો તે ક્યાં નો ન્યાય? “ડોકટર ભગવાન હોય છે હેવાન નહીં”
Nitin Garva12,439 Aufrufe • vor 2 Jahren
Keine weiteren Inhalte verfügbar