
Nitin Garva
@garvanitin2 • 1,232 subscribers
Correspondent @tv9gujarati
Shorts
Videos

#Kutch લાફો શું કામ માર્યો..! મેમો તો ફાટશે જ તારો..! અંજાર આદિપુર રોડ પર ટ્રાફિક કામગીરી દરમ્યાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ પોલીસ સામે વાહન ચાલકે હાથ ઉપાડયાનો લગાવ્યો આક્ષેપ સમગ્ર બબાલની વાહન ચાલકએ વિડિઓ રેકોડિઁગ કરી પોલીસે વાહન ચાલકને જે થાય તે કરી લે તેવી ધમકી આપ્યાનો આરોપ સમગ્ર બનાવનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ SP East Kutch DGP Gujarat Harsh Sanghavi CMO Gujarat
Nitin Garva28,247 次观看 • 1 年前

#kutch ભુજ જી.કે.હોસ્પિટલમાં 24 કલાકથી રેસીડેન્ટ ડોક્ટરની હડતાલ.! અદાણી મેનેજમેન્ટ સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર હડતાલ પર ઉતરતા દર્દીઓના જીવ જોખમમા.! એક વ્યક્તિના વિવાદના લીધે તમે આખી હોસ્પિટલના દર્દીઓના જીવને જોખમ માં મૂકી દયો તે ક્યાં નો ન્યાય? “ડોકટર ભગવાન હોય છે હેવાન નહીં”
Nitin Garva12,439 次观看 • 2 年前
没有更多内容可加载