GSTV's banner
GSTV's profile picture

GSTV

@GSTV_NEWS • 130,824 subscribers

https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,

Shorts

PI અને PSI એ BJP ના MLA પર કર્યો નોટોનો વરસાદ ધોરાજીમાં પીઆઇ અને પીએસઆઇએ ભાજપ ધારાસભ્ય પર ડાયરામાં કર્યો નોટોનો વરસાદ, જુઓ વિડીયો #Rajkot #viralvideo Gujarat Police #GSTV #GSTVNEWS #GujaratiNews #gujaratsamachar

35,198 просмотров

અટલ બ્રિજને લાગ્યું ગ્રહણ ! Ahmedabad બાદ Vadodara ના અટલ બ્રિજમાં પડી મોટી તિરાડો અમદાવાદના અટલ બ્રિજ બાદ હવે વડોદરાનો અટલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેડા સર્કલથી મનિષા ચોકડી સુધી 3 કિલોમીટર લાંબો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના અટલ બ્રિજ પર તિરાડો તો પડી છે પણ સાથે સાથે રસ્તા પર જે ડાંમર પાથરવામાં આવ્યો છે તે પણ પીગળી ગયો છે. થોડા દિવસો પહેલા જ બનેલા આ બ્રિજ પર તિરાડો પડી જતાં હવે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. મામલો સામે આવતાં કોન્ટ્રાક્ટરે રસ્તા પર રેતી પાથરીને એક તરફનો બ્રિજ બંધ કરી દીધો છે જેના કારણે વાહનચાલકો અટવાયા છે. ઉલ્લેખનીય છે કે હમણા થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજ પર કાચમાં તિરાડ પડી હતી. #Ahmedabad #Vadodara #Gstvnews #Gstv #Gujaratsamachar #Gujaratinews

27,935 просмотров

Videos

GSTV_NEWS's profile picture

શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા અમદાવાદમાં હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગર ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1માં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવી. શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા. રાજ્યમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પણ આ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવાયું. સવારે સ્કૂલે આવતાની સાથે જ વિદ્યાર્થીઓના હાથમાં ઝાડુ પકડાવી દીધા. જે કેટલું યોગ્ય કહેવાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. #Ahmedabad #Viralvideo #Gstvnews #Gstv #GujaratiNews

GSTV

80,634 просмотров • 3 лет назад