
GSTV
@GSTV_NEWS • 130,903 subscribers
https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,
Shorts
Videos

શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા અમદાવાદમાં હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગર ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1માં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવી. શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા. રાજ્યમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પણ આ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવાયું. સવારે સ્કૂલે આવતાની સાથે જ વિદ્યાર્થીઓના હાથમાં ઝાડુ પકડાવી દીધા. જે કેટલું યોગ્ય કહેવાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. #Ahmedabad #Viralvideo #Gstvnews #Gstv #GujaratiNews
GSTV80,623 次观看 • 3 年前

વાહ! પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, વીડિયો થયો વાયરલ 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે. #viralvideo #GSTV #GSTVNEWS #Gujaratinews
GSTV79,308 次观看 • 3 年前