
GujaratForestDept
@GujForestDept • 21,602 subscribers
Official Twitter Account, Gujarat Forest Department, Gujarat.
Videos

બીપરજોય વાવાઝોડા ની અસર વચ્ચે અમરેલીમાં બે સિંહ બાળને બચાવાયા #BiparjoyCyclone
GujaratForestDept26,536 Aufrufe • vor 3 Jahren

આમતો બધા માટે સિંહ કહેવાય પણ આપણે એને સાવજ કહીએ! સાવજ વિષે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી થી લઇ અત્યારના વર્તમાન કવિઓ અને લેખકોએ ઘણું સાહિત્ય લખ્યું છે અને લોકસાહિત્યમાં પણ ઘણા કાવ્યો અને વૃતાંતો લખાયેલા છે. ગુજરાત વન વિભાગ તરફથી ભારતમાં પહેલી વાર સાવજ નું એન્થમ બનાવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકોએ તેને અત્યંત ચાહના આપી. સાવજની સાદ એ ગુજરાતની શાન છે. ચાલો આપણા આ ગીરના ઘરેણાં સમાન સાવજ ને સાચવવાનો સંકલ્પ કરીએ અને આ એન્થમ ને વૈશ્વિક પ્રખ્યાત બનાવીએ.
GujaratForestDept23,232 Aufrufe • vor 3 Jahren
Keine weiteren Inhalte verfügbar