Hiren GJ's banner
Hiren GJ's profile picture

Hiren GJ

@hdraval93 • 42,648 subscribers

નિજાનંદ.. Sr Reporter @sandeshnews

Shorts

#GujaratPlaneCrash વિજયભાઈ ના અંગ રક્ષક છેલ્લી ડેડબોડી સુધી હમણાં મારા સાહેબનું કંઈક મળશે એવી આશા સાથે કાટમાળમાં બોડી કાઢતા હતા તમામને બહાર કાઢ્યા પછી એ અંગરક્ષકનો ચહેરો ઉદાસ હતો કે મારા સાહેબનું કંઈ ન મળ્યું ગુજરાત ને મળેલા સરળ અને નિખાલસ CM હતા

97,844 görüntüleme

#Gujarat તહેવાર અને શનિ રવિ રજા... સૌ કોઈ ઘરે જાય અમદાવાદ મહેસાણા હાઈવે ના દ્રશ્યો

45,389 görüntüleme

#Gujarat સાબર ડેરીમાં દૂધના ભાવ વધારાનો વિરોધ મોડી સાંજે પણ ગામડાઓમાં જોવા મળ્યો જિલ્લાના ગામડાઓમાં પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો તો એક ગામમાં ડેરીના ચેરમેન શામળ પટેલની નનામી પણ નીકળી

18,786 görüntüleme

#Gujarat IPS અને પંચાયત સેવા પસંદગી મંડળ ના ચેરમેન Hasmukh Patel માટે CM Bhupendra Patel ના શબ્દો હસમુખ પટેલ ના વખાણ સાથે નવા કર્મયોગીઓને આપી સલાહ તલાટી અને જુનિયર ક્લાર્ક નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ,👇

29,898 görüntüleme

#Gujarat #Gandhinagar કાળા વાદળો વચ્ચે સચિવાલય

14,076 görüntüleme

#Gujarat #AhmedabadRain ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક ના કારણે રિવરફ્રન્ટ પર પાણી ચાલ્યું

13,167 görüntüleme

#Gujarat શિક્ષકો ની કાયમી ભરતી ની માંગ સાથે ઉમેદવારો રોડ પર બેઠા ગાંધીનગરમા ઉમેદવારોએ રોડ બંધ કર્યો શિક્ષક દિન ના રોજ ભાવી શિક્ષકો મેદાને

15,963 görüntüleme

#Gujarat જૂની પેન્શન યોજના ની માંગ સાથે ગાંધીનગરમાં કર્મચારીઓનું આંદોલન આંદોલનકારી કર્મચારીઓ સચિવાલયના ગેટ ઉપર પહોંચતા જ સચિવાલયમાં પ્રવેશવા માટેનો ગેટ નંબર 1 બંધ કરવામાં આવ્યો

17,444 görüntüleme

#Gujarat #gandhinagar રાજ્ય સરકાર સામે ફિક્સ પે નાબુદી માટે માગણી ફિકસ પે ઈ મટકી ફોડી વિરોધ નોંધાવ્યો

16,704 görüntüleme

#Gujarat #gandhinagar કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ સાથે આંદોલન ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમા પોતાની રજુઆત કરવા પહોચ્યા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી અધિકારીઓની ધીમી ગતીના કારણ કાયમી ભરતી આગળ નથી વધતી

13,797 görüntüleme

Videos