
Dixit Thakrar
@iDixitThakrar • 8,586 subscribers
Founder @NewzRoomGujarat Former Asso. Editor @GujaratFirst, Former Input head @GujaratTak & Political correspondent @VtvGujarati,@abpasmitatv & @news18guj
Shorts
Videos
0:49
Sensitive content
This media may contain sensitive content.

એક તો હોસ્પિટલમાં ડોક્ટર નથી જેના કારણે સ્વજનનું મૃત્યુ થાય છે અને પાછો પોલીસનો માર ખાવાનો..! સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ રજુઆત કરતા પોલીસ એ મૃતકના સગાને માર માર્યો, એક દર્દી ને હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોકટલ હાજર ન હોઇ તેવા આક્ષેપ સાથે દર્દી ના સગાએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સાથે થયુ ઘર્ષણ પાટડી PI ASI સહિત પોલીસ કર્મચારીઓ મૃતકના સગા પર ટુટી પડી ફડાકા લાતોથી માર મારતા વિડીયો થયો વાયરલ, દર્દી ના સગાને મૃતદેહ પડયો હોઇ ત્યાંજ સ્થળ પર સગા સંબંધી ઓની હાજરીમાં પોલીસ એ મારામારી કરતા ચકચાર ફેલાઇ છે
Dixit Thakrar51,543 次观看 • 1 年前

સુરત અમદાવાદ હાઇવે પરના દ્રશ્યો ( ભરૂચ ટોલ ટેક્સ પછીના દ્રશ્યો ) તહેવારોનો લાભ લેવામાં ખાનગી ટ્રાવેલ્સ કરી રહી છે મોતની સવારી હવે આપણે તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, વડોદરા હરણી કાંડ, અને રાજકોટનો અગ્નિકાંડ તો મોતની આ ટ્રાવેલ્સ બસ નવો કાંડ કરશે પછી કાર્યવાહી થશે..? DGP Gujarat
Dixit Thakrar47,720 次观看 • 2 年前

થાર અને તથ્યનું જૂનું કનેક્શન..! તથ્યએ 15 દિવસ પહેલાં જ સિંધુભવન રોડ પર થાર એક રેસ્ટોરાંમાં ઘુસાડી હતી, એ દિવસે જ પકડાઈ ગયો હોત તો આજે 9 યુવાન જીવતા હોત 15 દિવસ પહેલાંના જ એક સીસીટીવીમાં 3 જુલાઈએ 0093 નંબરની થાર ચલાવતા થયો હતો અકસ્માત, તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરાંની દીવાલ તોડી નાખી હતી તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે, કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે એ સમયે તથ્ય પટેલ અને રેસ્ટોરાંના સંચાલકે સમાધાન કરી લીધું હતું
Dixit Thakrar37,560 次观看 • 3 年前