
Prapti Buch
@i_m_prapti • 26,135 subscribers
What Goes Around, Comes Around!!! 🔱 Har Har Mahadev 🔱✨❤️
Shorts
Videos

So, Rajmata was behaving like one since beginning... She didn't allow her sister in law to sit with them on the same dinning table after Sanjay passed away. Also, she had put so many conditions to be with Indira Gandhi. Ofcourse Supriya Shrinate and 786 others will never tell you this truth b0mbs.
Prapti Buch287,676 次观看 • 22 天前
0:58
Sensitive content
This media may contain sensitive content.

અમદાવાદનાં ઓઢવ/નિકોલ એરિયાની પુષ્કર હાઈટ્સ નામની એક સોસાયટીમાં થયેલો મુદ્દો છે આ. બહેનના કહેવા પ્રમાણે "જૈન દેરાસર બની ગયું પણ મંદિર બનાવવાની મનાઈ કરવામાં આવી છે અને ભજન કિર્તન પણ નથી કરવા દેતા. જૈન ધર્મ અંગીકાર કરો બાકી ઘર વેચીને જતાં રહો"!! ગંભીર આરોપો કહી શકાય અને જો સત્ય છે તો ઘણું શોકિંગ છે. Harsh Sanghavi અને Ahmedabad Police અમદાવાદ પોલીસ ને વિનંતી કે અહીંયા ધ્યાન આપે.
Prapti Buch54,202 次观看 • 3 个月前
1:00
Sensitive content
This media may contain sensitive content.

આ વીડિયો ઇંસ્ટાગ્રામ પરથી લીધેલ છે. 1991 નો છે.આમાં કોઈ બેકલેસ કે દોરીઓવાળા બ્લાઉઝ,ટૂંકા ચણીયા, અવ્યવસ્થિત ઓઢણી,ચેનચાળા કરતી ગરબાની એક્શન,આમતેમ મૂર્ખની જેમ કૂદકા મારતી છોકરીઓ નહીં જોવા મળે. બ્લાઉઝ સાથે વ્યવસ્થિત પિન મારેલી ઓઢણી ચોક્કસ જોવા મળશે. ગુજરાતની ગરિમા આમ જળવાતી.❤️🙏🏻
Prapti Buch85,339 次观看 • 2 年前
没有更多内容可加载

