
Gujarat Information
@InfoGujarat • 609,175 subscribers
Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Videos

Experience vibrant culture, crafts and the stunning white desert. Join the celebration at Rann Utsav.
Gujarat Information4,310,276 просмотров • 1 год назад

Empowering Women Self-Help Groups with Advanced Agricultural Technology.
Gujarat Information820,427 просмотров • 1 год назад

કચ્છનું રણ બનશે ગુજરાતની પ્રગતિના ઉજાસનું કેન્દ્ર... બિન પરંપરાગત ઊર્જા ક્ષેત્રે ભવિષ્યની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે કચ્છ ખાતે આકાર લઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક... #RE #RenewableEnergy #EnergyPark #kutch #Gujarat
Gujarat Information266,826 просмотров • 1 год назад

ગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ‘ઘર’; પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે... બરડા વન્યજીવ અભયારણ્ય 192.31 ચોરસ કિ.મી.માં ફેલાયેલુ છે અને અહીં હાલ 17 સિંહો રહે છે; બરડાના જંગલમાં સિંહોને લાંબાગાળા સુધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ... હવે સિંહોની વસતી માત્ર ગીરના જંગલ પૂરતી સીમિત રહી નથી, ગીરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિંહો માટે બરડાનું જંગલ બીજું ઘર બન્યું છે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા Arjun Modhwadia
Gujarat Information11,191 просмотров • 15 дней назад

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બૂથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કર્યો... મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને કાયદાકીય જોગવાઈઓ આધારિત : શ્રી જ્ઞાનેશ કુમાર દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બૂથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એ સુવર્ણ અવસર: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ગુજરાતના BLOsની કામગીરીને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહ અને મનોબળને વધાર્યું; તેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને લોકશાહીની મજબૂતી માટે BLOની નિષ્ઠા અને નિષ્પક્ષ કામગીરીને નિર્ણાયક ગણાવી... Election Commission of India
Gujarat Information20,020 просмотров • 1 месяц назад

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી; નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર નહીં નીકળવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અપીલ... અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટરશ્રી NDRFની એક અને SDRFની બે ટીમ ધોળકા, બાવળા અને સાણંદ ખાતે તહેનાત, જરૂરિયાત મુજબ ત્વરિત કામગીરી કરાશે... જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા આવતીકાલ તા. 31 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર... #HeavyRainAlert #RainForecast #WeatherUpdate #Monsoon #Monsoon2026 #GujaratRain #AhmedabadRain Info Ahmedabad GoG Ahmedabad Collector
Gujarat Information33,233 просмотров • 2 месяцев назад

સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદનશીલતા... દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ગાંધીનગરથી વીડિયો વોલ મારફતે ઓચિંતા જોડાયા; મહેસાણા, કચ્છ અને ભાવનગરના નાગરિકોની રજૂઆતો સાંભળી... મુખ્યમંત્રીશ્રીએ અરજદારોને સંતોષ થાય તે રીતે રજૂઆતોનું નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી; પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા આદેશો આપ્યા… CMO Gujarat
Gujarat Information21,672 просмотров • 3 месяцев назад

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિદેશ પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા મીડિયાને કર્યું સંબોધન; કહ્યું - વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં તૈયારીઓને મળશે વધુ વેગ... માન. વડાપ્રધાનશ્રીના 'ફિટ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : નાયબ મુખ્યમંત્રીશ્રી #CWG2030 Harsh Sanghavi
Gujarat Information16,577 просмотров • 2 месяцев назад

સાયબર ફ્રોડની ફરિયાદ માટે હવે પોલિસ સ્ટેશન નહીં જવું પડે!! નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ; 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે... ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ₹15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી છે... રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘e-Zero FIR’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે : નાયબ મુખ્યમંત્રીશ્રી #Cyberawareness #ezerofir #Cybersecurityawareness CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ
Gujarat Information17,894 просмотров • 3 месяцев назад