Manan Trivedi's banner
Manan Trivedi's profile picture

Manan Trivedi

@itsurbunny71,517 subscribers

हिन्दू🚩|Gujarat| JAY DWARIKADHISH | KW

Videos

itsurbunny7's profile picture

📍 ભાવનગર જી.એસ.આર.ટી.સી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો ! ​ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અહીં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. ​ગેરમાર્ગે દોરતી યુક્તિ: ---> શૌચાલયની બહાર મારેલા 'નિઃશુલ્ક શૌચાલય' (Free Toilet) ના બોર્ડને જાણી જોઈને રૂમાલ કે કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી અજાણ્યા મુસાફરોને જાણ ન થાય કે આ સુવિધા મફત છે !! કુદરતી હાજતે જનારા મુસાફરો પાસેથી પેશાબ માટે ₹5 અને શૌચાલયના વપરાશ માટે ₹10 ની માંગણી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ​ સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મુસાફરો પાસેથી આ રીતે પૈસા પડાવવાની પ્રવૃત્તિ હજુ પણ ધમધમી રહી છે. બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને ત્યાં મળતી પાયાની સુવિધાઓ માટે મુસાફરોએ વધારાના પૈસા ચૂકવવા પડે તે કેટલું યોગ્ય? શું તંત્ર આ બાબતે કડક પગલાં ભરીને કાયમી નિકાલ લાવશે ખરું? #Bhavnagar #Gujarat

Manan Trivedi

24,670 Aufrufe • vor 3 Monaten

Keine weiteren Inhalte verfügbar