Manan's banner
Manan's profile picture

Manan

@itsurbunny7 • 3,187 subscribers

राष्ट्र प्रथम|NEWS&MEDIA|GSRTC VISION 2035

Shorts

‘કષ્ટભંજનદેવ’ના ધામમાં મુસાફરોને ‘કષ્ટ’? Harsh Sanghavi ભાઈ, આ સાળંગપુરનું એસટીસ્ટેન્ડ છે કે ભંગારનો વાડો? શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવવા આવે છે અને સ્ટેન્ડે પગ મૂકતાં જ કચરાના ઢગલા અને રોડ ઓર વાહનો સ્વાગત કરે છે! #Gujarat

18,168 views

ઉના એસટી ડેપોમાં દારૂનો વીડિયો વાયરલ, ખળભળાટ વાયરલ વીડિયોમાં દેખાતો શખ્સ ST બસનો ડ્રાઇવર હોવાનું સામે આવ્યું રાજુલા-જૂનાગઢ રૂટની બસ ઉના પહોંચી ત્યારે દારૂ લીધો હોવાનો મામલો એસટી બસના ડ્રાઇવર સામે દારૂના વીડિયાને લઈ તપાસહાથ ધરવામાં આવી. #Gujarat GSRTC-DC-Amreli

16,631 views

Videos

itsurbunny7's profile picture

That Golden days ... #Diwali

Manan

59,152 views • 17 days ago

itsurbunny7's profile picture

📍 ભાવનગર જી.એસ.આર.ટી.સી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો ! ​ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અહીં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. ​ગેરમાર્ગે દોરતી યુક્તિ: ---> શૌચાલયની બહાર મારેલા 'નિઃશુલ્ક શૌચાલય' (Free Toilet) ના બોર્ડને જાણી જોઈને રૂમાલ કે કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી અજાણ્યા મુસાફરોને જાણ ન થાય કે આ સુવિધા મફત છે !! કુદરતી હાજતે જનારા મુસાફરો પાસેથી પેશાબ માટે ₹5 અને શૌચાલયના વપરાશ માટે ₹10 ની માંગણી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ​ સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મુસાફરો પાસેથી આ રીતે પૈસા પડાવવાની પ્રવૃત્તિ હજુ પણ ધમધમી રહી છે. બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને ત્યાં મળતી પાયાની સુવિધાઓ માટે મુસાફરોએ વધારાના પૈસા ચૂકવવા પડે તે કેટલું યોગ્ય? શું તંત્ર આ બાબતે કડક પગલાં ભરીને કાયમી નિકાલ લાવશે ખરું? #Bhavnagar #Gujarat

Manan

24,765 views • 7 months ago

No more content to load