
Manan
@itsurbunny7 • 3,187 subscribers
राष्ट्र प्रथम|NEWS&MEDIA|GSRTC VISION 2035
Shorts
Videos

Ashneer Grover gives India’s most luxurious residence DLF Camellias !
Manan443,118 görüntüleme • 29 gün önce

ભાવનગરના રંગોલી રિસોર્ટમાં નવરાત્રી મહોત્સવમાં 'અસલમ એન્ડ અસલમ બેન્ડ'ને લઈને વિવાદ સર્જાયો. હિન્દુ સંગઠનોએ વિધર્મી ના મુદ્દે વિરોધ નોંધાવી બેન્ડને હટાવવાની માંગ કરી છે.આયોજક દ્વારા કાર્યકરોને બહાર કાઢવાનો આક્ષેપ કરાતા પોલીસ દ્વારા ૩૦થી વધુ કાર્યકરોની અટકાયત. #bhavnagar #navratri
Manan22,511 görüntüleme • 1 ay önce

આ વીડીઓ જંબુસર ડેપો નો છે જ્યાં મુસાફર બસ નો નંબર અને માહિતી પૂછી તો સરખો જવાબ ન મળ્યો,દાદાગીરી કરવા લાગ્યા કર્મચારી ! ટીશર્ટ વાળા વ્યક્તિ એ ઝઘડો કરવા લાગ્યો કર્મચારી છે કે નહીં ! અને આવી રીતે વાત કરવી યોગ્ય છે ? Harsh Sanghavi યોગ્ય પગલાં લેશો જેથી મુસાફર સાથે આવું ન થાય
Manan20,043 görüntüleme • 1 ay önce

ગુજરાત એસટી બસ માં ૧૦૨ લોકો ને બેસાડી ચાલી રહી છે આ આણંદ ડેપો માં બસ ફૂલ ભરાઈ ને જાય છે હર્ષ ભાઈ આપ દ્વારા બસ પણ ફાળવી હતી છતાં આવું થઈ રહ્યું છે સાથે પ્રાઇવેટ વાહનો પણ ડેપો માં આવી રહ્યા છે. આ બાબત માં ધ્યાન દેશો એવી વિનંતી.. Harsh Sanghavi Pravinbhai Gordhanji Mali #Anand
Manan16,324 görüntüleme • 2 ay önce

વાળું અને ડેઝર્ટ વાળા બેન! સોશ્યિલ મીડિયા માં વિડિયો બનાવી મુકે અમદાવાદમાં એસટી ની બસ નથી ટાઈમે અને વીડીઓ મૂકે છે તો એક વસ્તુ વિચારો ટ્રાફિક કેટલું છે! કાલે અમદાવાદ માં ખૂબ ટ્રાફિક હતું મેં ખુદ જોયું છે અને બીજી બસ નીકળે જ એટલી તો અછત તો નથી ગુજરાત માં! 📍ઇસ્કોનરોડ સ્ટેન્ડ
Manan12,214 görüntüleme • 2 ay önce

📍 ભાવનગર જી.એસ.આર.ટી.સી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો ! ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અહીં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. ગેરમાર્ગે દોરતી યુક્તિ: ---> શૌચાલયની બહાર મારેલા 'નિઃશુલ્ક શૌચાલય' (Free Toilet) ના બોર્ડને જાણી જોઈને રૂમાલ કે કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી અજાણ્યા મુસાફરોને જાણ ન થાય કે આ સુવિધા મફત છે !! કુદરતી હાજતે જનારા મુસાફરો પાસેથી પેશાબ માટે ₹5 અને શૌચાલયના વપરાશ માટે ₹10 ની માંગણી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મુસાફરો પાસેથી આ રીતે પૈસા પડાવવાની પ્રવૃત્તિ હજુ પણ ધમધમી રહી છે. બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને ત્યાં મળતી પાયાની સુવિધાઓ માટે મુસાફરોએ વધારાના પૈસા ચૂકવવા પડે તે કેટલું યોગ્ય? શું તંત્ર આ બાબતે કડક પગલાં ભરીને કાયમી નિકાલ લાવશે ખરું? #Bhavnagar #Gujarat
Manan24,765 görüntüleme • 7 ay önce

જસદણ માં દારૂ નો નાશ કરવા માં આવ્યો ખુલ્લા મેદાન માં ટાઇલ્સ જી જેમ બોટલુ પથરાની જુઓ દ્રશ્યો ! #gujarat
Manan Trivedi15,296 görüntüleme • 4 ay önce

માનનીય Harsh Sanghavi સાહેબ, GSRTC ઓફિશિયલ વેબસાઇટમાં બુકિંગ,પેમેન્ટ,સીટ લોકિંગને લગતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે એક ડેવલપરે આખી વેબસાઇટનું મોર્ડન રિ-ડિઝાઇન તૈયાર કર્યું છે આ બાબત તમને મળવા આવ્યો ત્યારે ગૌતમસર આપના અધિકારી ને કીધી હતી ધ્યાન દોરશો આ બાબત પર લોકો માટે🙏🏻
Manan Trivedi10,481 görüntüleme • 2 ay önce

ગુજરાતી લેખિકા કાજલઓઝા નો એક વીડીઓ શેર કર્યો અને કહ્યું .. GSRTC જેવી સેવા, જે લોકોના રોજિંદા જીવનની નાડી છે, ત્યાં પ્રશ્ન ઊભો થાય તો જવાબ પણ મળવો જ જોઈએ. સુવિધા છે, પણ સમસ્યાનું શું? પ્રશ્ન પૂછવો એ વિરોધ નથી... એ જવાબદારી છે. GSRTC બસમાં મુસાફરીનો અનુભવ અને વહીવટી તંત્રને અપીલ કરી.. #Gujarat
Manan Trivedi13,355 görüntüleme • 7 ay önce
Daha fazla içerik yok.