
Jenny Thummar
@JennyThummar • 3,871 subscribers
Ex. President Gujarat Pradesh Mahila Congress @gujaratpmc Ex. President Amreli District Panchayat l
Videos

ગુજરાતમાં ભાજપના રાજમાં ગુંડાઓ સામે અવાજ ઉઠાવતી બાહોશ દીકરીઓની પાછળથી થતી દશા મેં પોતે જોઈ છે. આશા રાખું કે આ દીકરીના પરિવારને ન્યાય મળે, પાછળથી જબરદસ્તી માફી મંગાવતા વિડિઓ ના બનાવવા પડે અને ભાજપ સરકારના વખાણ કમને ના કરવા પડે. #gujarati #gujarat #GujaratiNews #mediacoverage
Jenny Thummar11,087 просмотров • 11 месяцев назад

પોલીસ ખરેખર લોકોની રક્ષા માટે છે કે ભાજપની? આજના સમયનો સૌથી વેધક સવાલ.. હર્ષભાઈ Harsh Sanghavi મારો હંમેશા સવાલ એ છે કે ગુજરાત પોલીસ ભાજપના નેતાઓની શરણે જ કેમ? પ્રજાની પડખે કેમ નહીં? વારંવાર.. દરેકવાર.. કોંગ્રેસ તમારી વિરોધી છે પ્રજા તો નથી ને? #gujaratpolice #amreli #rajula
Jenny Thummar16,433 просмотров • 1 год назад
Больше нет контента для загрузки