
Jayesh cHauHaN
@JournoJayesh • 5,898 subscribers
ज़मीर बेचोगे तो दुनिया ख़रीद लेगी तुम्हें हर मोड़ पर। ॥ TV Journalist || #ખણખોદ
Shorts
Videos

#Ahmedabad साणंद के निर्वाणा ग्रीन्स वीकेंड में अग्रवाल जी की पार्टी में महिलाएं और पुरुष मास्क पहन कर नाच रहे थे और पुलिस ने दबिश दे दी। हाई प्रोफ़ाइल शराब पार्टी में Ahmedabad Rural Police ने छापा मारा, 38 महिलाए और 43 पुरुष पकड़े गए, जानकारी के मुताबिक आदर्श अग्रवाल ने अपनी शादी के 25 साल पूरे होने पर पार्टी का आयोजन किया था, शराब और हुक्का पार्टी जारी थी, लोग मास्क पहनकर डांस कर रहे थे, सभी का मेडिकल किया जा रहा है।
Jayesh cHauHaN49,258 görüntüleme • 7 ay önce

#Gujarat જીવનમાં મોટા બનવા માટે શું કરવું જોઈએ એ વાત સાંભળો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી...
Jayesh cHauHaN93,417 görüntüleme • 1 yıl önce

#Ahmedabad के इतिहास का भयावह अकस्मात। इस्कॉन ब्रिज पर ट्रक को पीछे से थार गाड़ी ने ठोका। अकस्मात देखने के लिए लोग खड़े थे। पीछे से एक जैगुआर कार तक़रीबन 160 की स्पीड से आती हैं और खड़े लोगो को रौंद देती हैं। दुःखद घटना में पुलिस कांस्टेबल समेत 9 लोगो की मौत। Disturbing Vis.
Jayesh cHauHaN123,274 görüntüleme • 3 yıl önce

આતંક મચાવ્યા રાખવાનો અને પોલીસે બિફોર આફ્ટરના વીડિયો બનાવ્યા રાખવાનો... બંને ખુશ 😊
Jayesh cHauHaN41,518 görüntüleme • 1 yıl önce

#Rajkot આરોપ સાચા હોય તો સમરસના સત્તાધીશો તો ખરા અર્થમાં નિર્લજ્જ છે આક્ષેપ ગંભીર : લુખ્ખાઓ છેડતી કરે છે, કપડાં કાઢીને પાછળ આવે છે રંગીલા રાજકોટની સમરસ હોસ્ટેલમાં યુવતીઓ અસલામત, CCTV બંધ,પોલીસ પેટ્રોલિંગ નહીં, વીડિયો ઉતારો તો ડિલીટ કરાવી દેવાય છે Bhanuben Babariya Rajkot City Police
Jayesh cHauHaN39,911 görüntüleme • 2 yıl önce

#Gujarat તહેવારો અને રાત્રીના સમયે રાજકોટથી જેતપુર રોડ પરના ડાયવર્ઝન અને વર્ષોથી ચાલી રહેલા રોડના કામના કારણે 3 કિમીનું અંતર કાપવામાં કલાકો લાગે છે અને ટોલ ગેટ પર વટથી ટોલ ઉઘરાવાય છે અને એમાં પણ રૂ.5નો વધારો કરી દેવાયો છે.......... ગીર સોમનાથમાં 60 કિમીની અંદર 3 ટોલ નાકા ઉભા કરી દેવાયા છે જ્યારે નિયમ છે કે 60 કિમીના અંતરમાં 2 ટોલ નાકા પણ ન હોવા જોઈએ સૌરાષ્ટ્રના ભાજપ - કોંગ્રેસના તમામ મંત્રી, સંત્રી અને નેતાઓ આ બાબતથી વાકેફ છે પરંતુ હરામ છે કોઈના પેટનું પાણી પણ હલે તો ( વીડિયો 3 દિવસ પહેલાનો છે, 📸: Parakramsinhjadeja )
Jayesh cHauHaN30,972 görüntüleme • 1 yıl önce

#GujaratHighcourt એ દંડો ઉગામ્યા બાદ Amdavad Municipal Corporation અને Ahmedabad Traffic એક્ટિવ બન્યુ છે…. “પુગે ત્યા પીર બાકી જય રામદેવપીર” #Ahmedabad ના વસ્ત્રાલ ક્રોસ રોડ પર લારી લઈને ઉભા રહેતા દિવ્યાંગ યુવાનનો વીડિયો વાયરલ થયો છે, હવે લારી પરત આપી દિધી છે. CEPT, HL નજીક તંત્રની આવી હિંમત થતી નથી
Jayesh cHauHaN36,640 görüntüleme • 3 yıl önce

#ખણખોદ "વિક્રમ માડમ દિલ સે" મે જેટલાને નેતા બનાવ્યા એ બધા વેચાઈ ગયા, કંપની પૈસા લઈને આવે કે વિક્રમભાઈને હરાવવા એટલે નેતા વેચાઈ જાય તો હવે લડવું કોની માટે, આ પંજો લઈને મરવાનો છું અને જે દિવસે કોંગ્રેસ સાથે વાંધો પડશે તો રાજકારણ છોડી દઈશ પણ પંજા સિવાયનો કોઈ ખેસ નહીં હોઈ
Jayesh cHauHaN15,711 görüntüleme • 1 yıl önce

એલાવ, હોય તો શરમ કરો DRM Rajkot Divisionᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ
Jayesh cHauHaN18,180 görüntüleme • 1 yıl önce