
Lincoln Sokhadia
@journolinc • 3,656 subscribers
Editor at @OpIndia_G | Social Worker | Thinker | Bharat Rightly at Centre | @MYKSIndia | @ShectIndia | Hare Krishna | Views are Strictly Personal Here
Videos

Part-2 દાણીલીમડા પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાના હુમલાનો બીજો વિડીયો આવ્યો સામે... જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે જંગલી ટોળાએ એક હિંદુ યુવાન પર જાનલેવા હુમલો કર્યો... પરંતુ દાણીલીમડા પોલીસ સ્ટેશનના ફરજ પરના સ્ટાફે પોતાનો જીવ દાવ પર લગાવી એ યુવાનનો જીવ બચાવ્યો... #Ahmedabad #danilimda #gujaratpolice #ahmedabadpolice #muslimmob
Lincoln Sokhadia57,981 views • 3 months ago

Very very Important 📣📣📣 "નવાબકી ઓફિસસે આધારકાર્ડ બનવા દિયા... એક રૂપિયા ભી નહીં લીયા..." "સબ બાંગ્લાદેશ સે હૈ, સબકે પાસ આધારકાર્ડ હૈ..." "વોટ કરને તો હર સાલ જાતે હૈ..." — ચંડોળાની બાંગ્લાદેશી ખાતુનનો ખુલાસો Gujarat Police Harsh Sanghavi this claims MUST be investigated.
Lincoln Sokhadia29,640 views • 1 year ago

આ લોકો જ ઘોર ખોદી રહ્યા છે.... આ મૂર્ખાઓને સારી રીતે સમજાવવું પડશે કે નવરાત્રી 'સેટિંગ કરવાનો' નહીં, 'માતાની આરાધના કરવાનો' ઉત્સવ છે. આ મહિલા કોણ છે, આ આયોજન ક્યાનું છે અને આયોજક કોણ છે તેની માહિતી આપવા વિનંતી છે... આયોજકો અને આ મહિલા સામે યથાયોગ્ય, ધર્મહિતમાં કાયદેસર પગલા લેવા જરૂરી છે.
Lincoln Sokhadia13,400 views • 2 years ago
No more content to load