Kamit Solanki's banner
Kamit Solanki's profile picture

Kamit Solanki

@KamitSolanki9,464 subscribers

Content Creator... Dil se ♥️ #Journalist | Love Cricket ||

Shorts

વલસાડમાં વરસાદે મચાવી તબાહી શહેરમાં જ્યા જોવો ત્યા પાણી જ પાણી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

132,544 views

ઝડપની મજા, મોતની સજા !!! 250 કીમીની સ્પીડે BMW કાર મુંબઈ - વડોદરા હાઈવે પર પૂર ઝડપે ભાગી રહી હતી અને અંતે બેકાબૂ બનીને ડિવાઈડર સાથે ઘડાકાભેર ટકરાઈ આ ભયંકર અકસ્માતમાં યુવક અને યુવતીનું ઘટના સ્થળે મોત થયુ અને એક યુવકની હાલત ગંભીર જન્મ દિવસની પાર્ટી મનાવીને મુંબઈ પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઠાલના બદલાપુર પાસે સર્જાઈ દુર્ઘટના કારની હાલત જોઈને જ અંદાજો આવે કે ટક્કર કેટલી જોરદાર હશે. મૃતકોનાં શરીરનાં અંગ લગભગ અડઘો કીમી સુધી વિખરાયેલા હતા.

32,508 views

Videos

No more content to load