
Kamit Solanki
@KamitSolanki • 9,464 subscribers
Content Creator... Dil se ♥️ #Journalist | Love Cricket ||
Shorts
Videos

'નંબર પ્લેટ નહિ તો પેટ્રોલ નહિ' નો ગજબનો જુગાડ !!! પેટ્રોલ ભરવાની ના પાડતા વાહન ચાલકે નંબર પ્લેટ કારની અંદરથી કાઢી પેટ્રોલ પુરાઈ જતા ફરી નંબર પ્લેટ કાઢીને મૂકી દીધી રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામને પડકારતા વાહન ચાલકો રાજકોટના ભૂતખાના ચોક વિસ્તારનાં પેટ્રોલ પંપનો વીડિયો થયો વાયરલ
Kamit Solanki16,985 次观看 • 10 天前
1:43
Sensitive content
This media may contain sensitive content.

ઝડપની મજા, મોતની સજા !!! 250 કીમીની સ્પીડે BMW કાર મુંબઈ - વડોદરા હાઈવે પર પૂર ઝડપે ભાગી રહી હતી અને અંતે બેકાબૂ બનીને ડિવાઈડર સાથે ઘડાકાભેર ટકરાઈ આ ભયંકર અકસ્માતમાં યુવક અને યુવતીનું ઘટના સ્થળે મોત થયુ અને એક યુવકની હાલત ગંભીર જન્મ દિવસની પાર્ટી મનાવીને મુંબઈ પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઠાલના બદલાપુર પાસે સર્જાઈ દુર્ઘટના કારની હાલત જોઈને જ અંદાજો આવે કે ટક્કર કેટલી જોરદાર હશે. મૃતકોનાં શરીરનાં અંગ લગભગ અડઘો કીમી સુધી વિખરાયેલા હતા.
Kamit Solanki32,508 次观看 • 2 个月前
没有更多内容可加载