
Hemat Khava
@KhavaHemat • 7,391 subscribers
MLA - 80 Jamjodhpur || Director - JDC Bank || Director - APMC Jamjodhpur || Aam Aadmi Party
Shorts
Videos

આજે વિધાનસભા માં ગુજરાત નાં રોડ રસ્તા નો પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રી ગુજરાત ની વાત ન કરતા બીજા રાજ્યો ની વાત કરી - ભાઈ તમે જે રાજ્ય ના મંત્રી છો એનું કામ કરો ને, તમારી નાકામી છુપાવવા બીજા રાજ્યો ની આડ શા માટે લ્યો છો? આપડે વોટ ગુજરાત ના લોકો આપે છે કે બીજા રાજ્યો ના લોકો?
Hemat Khava29,652 views • 1 year ago

કૃષિ બજેટ ઉપર વિધાનસભામાં મારા મંતવ્ય રજુ કર્યા અને ગુજરાતના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રી શ્રીને અનેક સૂચનો કર્યા. આશા રાખું છું કે કૃષિ મંત્રી ખેડૂત હિત ને ધ્યાનમાં રાખી અને આ સૂચનો પર અમલવારી કરશે. ગુજરાત નો દરેક ખેડૂત સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે બનતા પ્રયત્નો કરતા રહેશું. જયહિન્દ🙏
Hemat Khava19,745 views • 3 years ago
No more content to load