
Dr Karan Barot🇮🇳🧹
@khbarot • 1,889 subscribers
Doctor | Chief State Spokesperson | @AAPGujarat 🧹
Shorts
Videos

गुजरात मे अब लड़ाई सिर्फ़ आम आदमी पार्टी और भाजपा के बीच मे ही है ! कांग्रेस अब गुजरात मे कही नहीं ! गुजरात की जनता ने अब मान लिया है कि भाजपा के 30 साल के कुशासन को हटा के परिवर्तन अब सिर्फ़ आम आदमी पार्टी ही लायेगी ! ज़मीन से जुड़ी हुई पार्टी ज़मीन पे लोगो के बीच !
Dr Karan Barot🇮🇳🧹18,229 Aufrufe • vor 10 Monaten

112 જનરક્ષક ના 1200 પાયલોટો 6 મહિના થી ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે અને બેરોજગાર બેઠા છે! 500 થી પણ વધારે જનરક્ષક વાહનો મહિનાઓ થી ધૂળ ખાય છે! વાહનો તૈયાર, જનરક્ષક પાયલોટો તૈયાર તો કયા તાયફા ની રાહ જોવાય છે? Isudan Gadhvi Gopal Italia Manoj Sorathiya AAP Gujarat
Dr Karan Barot🇮🇳🧹19,006 Aufrufe • vor 1 Jahr

અમદાવાદ ના SP રિંગ ખાતે ભાટ બ્રિજ પર 70કરોડથી પણ વધારે ખર્ચ કર્યા બાદ બ્રિજ જર્જરિત હાલત માં છે ! આજે ભાજપ ના ભ્રષ્ટાચાર નો ભોગ ગુજરાતની જનતા ક્યાં સુધી બનશે? વધારે કોઈ મોટી દુર્ઘટના ઘટે એની રાહ આ ભ્રષ્ટ સરકાર જોઈ રહી છે? Yuvrajsinh Jadeja Gauri Desai AAP Gujarat
Dr Karan Barot🇮🇳🧹13,180 Aufrufe • vor 10 Monaten
Keine weiteren Inhalte verfügbar