
Dr. Kiran J Patel
@kiranpatel1977 • 11,711 subscribers
OSINT, Geopolitical Updates, Global Conflict Analysis, War Weapons Information, Situational Analysis and Prediction. A PROUD INDIAN! 🇮🇳
Videos

As we grow older, we gain not only experience but a deeper understanding of life.
Dr. Kiran J Patel39,829 просмотров • 29 дней назад

:: એક અત્યંત દુ:ખદ સમાચાર :: દરેક ગુજરાતી ની આસ્થાના કેન્દ્ર સમા આરાસુર વાસી માં અંબાજી ના ધામ માં થી પણ અયોધ્યાના શ્રી રામ મંદિર ની જેમજ દાન ની રકમ માંથી ચોરી થતી હોવાના CCTV FOOTAGES સપાટી પર આવ્યા છે..!! એવી માહિતિ છે કે આ અગાઉ આજ ઈશમ ચોરી કરતાં પકડાયેલ હતો, હવે સવાલ એ છે કે એક વખત મંદીર ના દાનપાત્ર માંથી ચોરી કરનાર વ્યક્તિને ફરી વખત શા કારણે/કોની સૂચના થી એજ કામ પર ચાલું રખાયેલ હતા..?? :: હે જગતજનની માં અંબા, સૌની શ્રધ્ધા ના રખોપાં કરજે ::
Dr. Kiran J Patel30,025 просмотров • 2 месяцев назад

સ્માર્ટ સીટી ધોલેરા ની વરવી વાસ્તવીકતા..!! તાજેતરમા્ થયેલ મુશળધાર વરસાદ બાદના ધોલેરાના આ દ્રશ્યો છે જ્યાં NDRF ની Team દ્વારા રેસ્ક્યુ એપરેશન ચાલી રહ્યાં છે. ભાલ પ્રદેશ માં આવેલું ધોલેરા એ સાબરમતીના મુખ ત્રિકોણ વિસારનો એક ભાગ છે તેમજ ચોમાસા માં ભરતી ના સમયે અહીના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો માં પાંચફૂટથી માંડી ને બાર ફૂટ સૂંધી ના પાણી ભરાય છે..!!
Dr. Kiran J Patel13,596 просмотров • 1 месяц назад

Eva Vlaardingerbroek "We don't want BOATS"... "Kick them Out".. Britain is Back!!
Dr. Kiran J Patel23,216 просмотров • 1 год назад
Больше нет контента для загрузки